________________
સબ કૃતાંગ સૂત્ર અ. ૩ ઉ૦ ૪
૧૫૫
હેય ત્યાં તેની નજીક બેસે નહિ, સ્ત્રીને સંસર્ગ અનર્થનું કારણ જાણું ત્યાગ કરે. वहवे गिहाई अवहहु, मिस्सीभावं पत्थु । य एगे। धुवमग्गमेव पवयंति, वाया वीरियं कुसीलाणं ॥१७॥
| શબ્દાર્થ : (૧) ઘણાં (૨) ઘર (૩) છોડી (૪) મિશ્ર ભાવમાં (૫) રહેલા (૬) કેટલાક (૭) કહે છે કે (૮) મિશ્ર ભાર્ગ જ (૯) મોક્ષ માર્ગ છે એતેમનું કથન માત્ર છે કાર્યરૂપ નથી (૮) વચન (૯) બળ (૧૦) કુશીલરૂપ છે.
ભાવાર્થ – કોઈ એક ઘરવાસ ત્યાગી મિશ્રભાવમાં રહેલા ( કાંઈક સાધુ આચાર કાંઈક ગૃહસ્થ આચાર) મિશ્ર માગને મોક્ષમાર્ગ બતાવે છે. અથવા અનેક પ્રકારથી પિતાની વિદ્વતા દેખાડી કુશીલતાનું પ્રતિપાદન કરે છે, અથવા પિતાને શિથિલાચાર છુપાવવા ખાલી વાણીમાં જ પોતાનું વીર્ય બતાવે છે. એ કથન માત્ર છે પરંતુ કાર્યરૂપ નથી. આવા વેષધારી સાધુ સંસાર પરિભ્રમણની વૃદ્ધિ કરી જન્મ મરણરૂપ ચક્રમાં ભ્રમણ કરનારા જાણવા.
सुद्धं रवति परिमाए, अह रहस्संमि दुक्कडं करति । जाणंति, य णं तहाविहा, माइल्ले महासढेऽयंति ॥१८॥
શબ્દાર્થ : (૧) શુદ્ધ (૨) બેલે છે (૩) પરિષદમાં (૪) એકાંતમાં (૫) દુષ્કૃત્ય (૬) કરે છે () જાણે છે (૮) કુશલ પુરુષ (૯) માયાવી (૧૦) મહાશઠ છે. - ભાવાર્થ – કુશીલ સેવન કરવાવાળા પુરુષે પરિષદમાં પિતાને આત્મા ! શુદ્ધ (દેષ રહિત) હેવાને પ્રલાપ કરે છે પરંતુ એકાંતમાં દુષ્ટકમ કરે છે, પિતાના દુષ્ટ આચારને છુપાવવા પ્રયત્ન