________________
૧૫૪
સત્ર કૃતાંગ સત્ર અ૦ કે ૧૦ ૧
૧૬
समपि दहृदासीणं, तत्थवि ताव एगे कुष्पति । જહુ મોહિ જશે િસ્થીરો જેને જ છે
શબ્દાર્થ : (૧) ઉદાસીન (૨) સાધુને (૩) દેખી (૪) ત્યાં (૫) તે સમય (૬) કાઈ (૭) ક્રોધિત બને (૮) અથવા ભજન (૯) સાધુને દેતા દેખી (૧૦) સ્ત્રીમાં (૧૧) દેપ (૧૨) શંકા (૧૩) ઉત્પન્ન થાય.
ભાવાર્થ – કોઈ ઉદાસીન-રાગદ્વેષ રહિત સાધુને ગૌચરીએ જતા ગૃહસ્થના ઘરે સ્ત્રી સાથે એકાંતમાં વાર્તાલાપ કરતા દેખી અગર સાધુને ભેજન દેતા થકા જેઈને ગૃહસ્થ કોધિત બને અને સ્ત્રીમાં દેષ હોવાની શંકા લાવે અને એમ માને છે આ સાધુ માટે જ આહાર બનાવે છે ને આહારમાં વૃદ્ધ સાધુ સદૈવ આવતા હશે, એમ માની આ સ્ત્રી કુશીલ હોવાનું ગૃહસ્થ માને એમ જાણી ગૃહસ્થના ઘેર સાધુએ એકલી સ્ત્રી સાથે ઉભુ રહેવું નહિ, વાર્તાલાપ કર નહિ,
कुवंति संथव ताहि, पन्भट्टा समाहिजोगेहिं ।
पब्भट्ठा
૧૬
૧૨
तम्हा समणा ण समेति, आयहियाए सण्णिसेज्जाओ ॥१६॥
શબ્દાર્થ : (૧) કરે છે (૨) પરિચય (૩) સ્ત્રીથી (૪) શ્રષ્ટ (૫) સમાધિ (૬) વેગથી (૭) તેથી (૮) સાધુ (૯) ન (૧૦) જાય (૧૧) આત્મ હિતાર્થી સ્ત્રીને (૧૨) સમીપ (૧૩) સ્થાને.
ભાવાર્થ – જે સાધુ મન, વચન, કાયાના શુભાગરૂપવ્યાપારરૂપ સંયમથી ભ્રષ્ટ થયેલ હોય તે સ્ત્રી સાથે પરિચય કરે, સંસર્ગ રાખે પરંતુ સુસાધુ હોય તે પિતાના આત્માના હિતના અર્થે સ્ત્રીની સાથે સહવાસ કરે નહિ, વાર્તાલાપ કરે નહિ, સ્ત્રી રહેતી