________________
સૂત્ર કૃતાંગ સૂત્ર અ॰ ૪ ૩૦ ૧
૧૫૩
૧
૩
---
अवि धूयराहि सुहाहिं, घातीहिं अदुव दासीहि ।
५
દ
દ
V
९
महतीहि वा कुमारीहिं, संथवं से न कुज्जा अणगारे ||१३||
શબ્દા ઃ (૧) વળી પુત્રી (૨) પુત્રવધૂ (૩) ધાવમાતા (૪) દાસી અથવા (૫) વડી (૬) કુમારીકા સાથ (છ) પરિચય કરવા (૮) નહિ (૯) ભિક્ષુએ
ભાવાથ:- સાધુએ પેાતાની પુત્રી, પુત્રવધૂ, ધાવમાતા, દાસી, અથવા મેાટી કુમારિકા સાથે પરિચય કરવા નહિં તેના સહવાસ કે વાર્તાલાપ આદિ સંસગ રાખવા નહિ.
अदु णाइणं च सुहीणं वा, अप्पियं दट्टु एगता होति ।
'
છ
९
૧૦
૧૧ १२
૧૩
गिद्धा सत्ता कामेहिं, रक्खणपोसणे मस्सोऽसि || १४ ||
શબ્દા : (૧) અથવા જ્ઞાતિજન (૨) અથવા સ્ત્રીના પતિ (૭) એકદા સહવાસમાં (૪) એઠા દેખે (૫) અપ્રીતિ (૬) હાય (૭) આસકત (૮) ગૃદ્ધ (૯) કામભાગેામાં (૧૦) રક્ષણ (૧૧) પાષણ (૧૨) મનુષ્ય (૧૩) છેં.
ભાવાર્થ:- કદાચ કોઈ સમય ગૃહસ્થના ઘેર સ્રી સાથે સાધુને વાર્તાલાપ કરતા તે સ્ત્રીના પતિ અથવા કુટુમ્બીજના અગર જ્ઞાતિજના કાઇ દેખે તા તેઓને સાધુ ઉપર દ્વેષ ઉત્પન્ન થાય અને એમ માને કે આ સાધુ કામલેગેામાં આસક્ત જણાય છે, એમ માની સાધુને આક્રોશ વચન કહે, અપમાન કરે અને એમ કહે કે તું એનું રક્ષણ પાષણ કરે છે કે, અહી' ગૃહસ્થને ઘેર બહુ સમય બેસે છે, એમ અપમાનજનક વચના કહે, એમ જાણી સાધકે ગૃહસ્થના ઘેર એકલી સ્ત્રી સાથે વાર્તાલાપ નહિ કરવા. તેમ જ ગૃહસ્થના ઘેર બેસવું નહિ.