________________
૧૨
૧
तम्हा उ बज्जए इत्थी, विसलित्तं व कंटगं तथा ।
९
.
१०
१२
૧૧
ओए कुलाणि वसवन्ती, आघाते ण सेवि णिग्गंथे ॥११॥
ઊ
સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૪ ૩૦ ૧
શબ્દા : (૧) તેથી કરી (૨) તેના સહવાસને છેડે (૩) સ્ત્રીઓને . (૪) વિલિસ (૫) કંટકસમાન (૬) જાણી (૭) સ્ત્રીઓને ગૃહસ્થના ઘેર અગર સ્ત્રી સાથે (૮) વશ થઈ (૯) એકલા (૧૦) વાર્તાલાપ કરે (૧૧) તેા તે નિશ્ર ́થ (૧૨) ન કહેવાય.
ભાવાર્થ:- ઉપરોક્ત હકીકતને જાણી સ્ત્રીઓને વિષલિસ કાંટા સમાન જાણી સાધુ સ્ત્રી સંસગ ને છેડે, તેમ જ એકલા વિચરતા સાધુએ સ્ત્રી સંસગ તથા તેની સાથેને વાર્તાલાપ સંયમ પાલનમાં વિઘ્નરૂપ જાણી છેાડી દેવે! તેમ જ સ્ત્રીઓને વશથઇ જો ગૃહસ્થને ઘેર એસી વાર્તાલાપ અથવા ધમ કથા કરે તે તે સાધુને નિગ્રંથ ન કહેવાય.
3
4
૩
દ
जे एवं उंछं अणुगिद्धा, अन्नघरा हुति कुसीलाणं ।
सुतसए
શ
૧૩
१२
११
૧૦
से भिक्खु, नो विहरे सह णमित्थी || १२ ||
શબ્દા : (૧) જે સાધુએ (૨) સ્ત્રી સહવાસ અથવા નિન્દનીયરૂપ (૩) કથામાં (૪) આસક્ત રહે તેા તે સાધુથી (૫) અન્ય (૬) કુશીલ (૭) છે (૮) તપસ્વી (૯) સ્ત્રી (૧૦) સાથ (૧૧) વિચરવું (૧ર) નહિ (૧૩) સાધુએ પણ
ભાવાર્થ:- જો સાધુ શ્રીની નિન્જીનીયરૂપકથામાં અથવા સ્ત્રી સહવાસમાં આસક્ત રહે તે તે સાધુ નથી પરંતુ તેથી વિપરીત કુશીલ છે. એમ જાણી સુતપસ્વી સાધુએ પણ સ્ત્રી રહવાસમાં નહિ રહેવું, તેની સાથે વિચરવું નહિ, સ્ત્રીની સાથ કથા વાર્તા પણ
ન કરવા.