________________
સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૪ ૧૦ ૧
૧૫૧
- ૧૭
૧૨
अह तत्थ पुणो णमयंति, रहकारो व णेमि आणुपुठवीए । बद्धे मिए व पासेणं, फंदंते वि ण मुच्चए ताहे ॥९॥
શબ્દાર્થ : (૧) વળી (૨) તહાં (૩) કરી (૪) નમાવે (૫) રથકાર (૬) ચક્રને (૭) અનુક્રમથી (૮) બંધાયેલ (૯) મૃગ (૧૦) પાસમાં (૧૧) ચલાયમાન (૧૨) મુક્ત થતા (૧૩) નથી (૧૪) પાસથી.
ભાવાર્થ – જેમ રથના હાંકનાર સારથી પિડાના ભાગને નમાવે છે એવા પ્રકારે સ્ત્રીઓ સાધુઓને પ્રથમ નમ્રતાથી કેમલ વચનેથી પ્રભન આપી પોતાના વશમાં કરી પશ્ચાત્ તે સ્ત્રીને વશ થયેલ આસક્ત સાધુ મૃગ પાશમાં બંધાયેલ મૃગની જેમ છૂટી શો નથી તેની માફક સ્ત્રીના પાસમાં બંધાયેલ સાધુ પાસથી છૂટી શક્ત નથી અને પશ્ચાત્ તે સાધુને અનેક વિટંબનાઓ ભેગવતાં પશ્ચાતાપ કરે પડે છે.
अह सेऽणुतप्पई पच्छा, भोचा पायसं व विसमिस्स । एवं विवेगमादाय, संवासो नवि कप्पए दविए ॥१०॥ | શબ્દાર્થ : (૧) વિષમિશ્રિત (૨) દૂધને (૩) ભેળવીને (૪) પશ્ચાત જેમ (૫) પશ્ચાત (૬) પશ્ચાત્તાપ કરે છે (૭) એ રીતે સ્ત્રીઓના પાસમાં બંધાયેલ સાધુ પશ્ચાત્તાપ કરે છે એમ જાણી (૮) વિવેક ગ્રહણ કરી (૯) સ્ત્રી સંવાસ (૧૦) નહિ (૧૧) કરે (૧૨) મેક્ષાથી સાધુ.
- ભાવાર્થ- જેમ કોઈ મનુષ્ય વિષમિશ્રિત દૂધને ઉપભોગ કરી પશ્ચાત્ પશ્ચાત્તાપ કરે છે એવી રીતે સ્ત્રીઓના પાસથી બંધાએલ સાધુને પાછળ પશ્ચાત્તાપ કરવો પડે છે, એમ જાણે વિવેક ગ્રહણ કરી મેક્ષાથી સાધુએ સ્ત્રી સંસર્ગ કરે નહિ.