________________
૧૫૦
સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૪ ઉ૦ ૧
સ્ત્રીના વિવિધ પ્રકારના આમંત્રણનાં વચના રહસ્યને પાસબંધ જાણી, સંયમને બાધક અને આત્માને પતિત કરાવનાર, તે સ્ત્રીના આમંત્રણને સ્વીકાર ન કરે.
मणबंधणेहिं णेगेहि, कलुण विणीयमुवगसित्ताणं । अदु मंजुलाई भासंति, आणवयंति भिन्नकहाहि ॥ ७ ॥
શબ્દાર્થ : (૧) મનને બંધન કરે (૨) અનેક પ્રકારના પ્રપંચ કરનાર સ્ત્રીઓ (૩) કરણે જનક (૪) વિનયપૂર્વક (૫) સાધુની પાસે જઈ (૬) મધુરવચન (૭) બેલતી (૮) આજ્ઞામાં પ્રવર્તાવે (૯) ભિન્ન ભિન્ન વાતોથી.
૧૩
| ભાવાર્થ - મનને બંધન કરાવે તેવા અનેક પ્રકારના પ્રપંચ કરવાવાળી સ્ત્રીઓ વિનયપૂર્વક સાધુની પાસે જઈને કરુણાજનક તથા મનહર વચનેથી બેલતી મૈથુન સંબંધી રહસ્ય વાર્તાલાપ કરી સાધુને પિતાની આજ્ઞામાં પ્રવર્તાવે છે. सीहं जहा व कुणिमेणं, निभयमेगचरति पासेणं । एवित्थियाउ बंधंति, संवुड एगतियमणगरं ॥ ८ ॥
શબ્દાર્થ : (૧) સિંહ (૨) જેમ (૩) માંસ માટે (૪) નિર્ભય (૫) એકલા (૬) વિચરતા (૭) પાસથી બંધાય છે (૮) એ રીતે (૯) સ્ત્રીઓ (૧૦) બાંધે (૧૧) સંવૃત (૧૨) એકલા વિચરતા (૧૩) સાધુને
ભાવાર્થ- જેમ પારધી લેકે નિર્ભયપણે જે એકલા વિચરનાર સિંહને માંસના ટુકડા નાખીને પ્રલેભન પાસમાં બાંધી પશ્ચાત અનેક પ્રકારથી દુઃખી કરે છે. એવા પ્રકારે એકલા વિચરતા સંવૃત અણગારને સ્ત્રીઓ ભેગે ભેગવવાનું પ્રલોભન આપી પિતાના વશમાં કરી લે છે-બાંધી લે છે. એટલે પિતાના મેહમાં ફસાવી લે છે.