________________
સૂત્ર કૃતાંગ સૂત્ર અ• ૪ ૩૦ ૧
નિમ ંત્રણ કરે, પર ંતુ સાધુ તે નિમ ંત્રણ આદિને પાસરૂપ તથા સચમ આવક જાણે અને સંયમ રક્ષણમાં ઉપયેાગવંત રહે.
२
*
नो तासु चक्jg संघेज्जा, नोवि य साहसं समभिजाणे ।
૧૦
११
૩૨
૧૩
णो सहियंपि विहरेजा, एवमप्पा सुरक्खिओ होइ ॥ ५ ॥
શબ્દા : (૧) નહિ (૨) સ્ત્રીના (૩) ચક્ષુ સામે પેાતાના ચક્ષુને (૪) મિલાવે (૫) તેના નિયંત્રણરૂપ સાહસને (૬) જાણી (છ) ન રૂડું (૮) તે સ્ત્રીઓનેા સહવાસ (૯) કરે (૧૦) નહિ. (૧૧) આ પ્રમાણે રહેવાથી સાધુ પેાતાના સંયમનું (૧૨) રક્ષણ કરી (૧૩) શકે.
૧૪૯
ભાવાર્થ:- પાટપાટલાનું આમંત્રણ આપનાર સ્ત્રીનાં ચક્ષુ સાથે સાધુ પોતાનાં ચક્ષુ મિલાવે નહિ, તેમ જ મૈથુન સેવનરૂપ અકાય કરે નહિ, તથા તેના સ્નેહરૂપ આમ ત્રણનાં વચનાને શ્રેય ન જાણે, તેની સાથે ગ્રામાદિક વિચરે નહિ, આ રીતે ઉપયાગથી વન રાખનાર સાધુ પેાતાના આત્માનું, સંચમનું, રક્ષણ કરી શકે છે.
9
4
a
आमंतिय उस्सविया भिक्खु आयसा निमंतंति ।
૮
દ
९
૧૦
एताणि चेव से जाणे, सहाणि विरूवरूवाणि ॥ ६ ॥
૧
શબ્દાર્થ : (૧) આમંત્રણ કરી (૨) વિશ્વાસ ઉપજાવી (૩) સાધુને (૪) ભેાગનું (૫) આમંત્રણ દે () જ્ઞાનથી જાણી પ્રત્યાખ્યાનથી તેને ત્યાગ કરે તેનાથી દૂર રહે (૭) સાધુ (૮) સ્ત્રીના આમંત્રણના (૯) શબ્દાને (૧૦) વિવિધ પ્રકારના,
ભાવાથઃ– કેટલીક સ્ત્રીએ ઉપજાવી, ભાગ ભાગવવાનું આમંત્રણ
સાધુને સ ંકેત કરી, વિશ્વાસ કરે, પરંતુ સાધુ પુરુષ તે