________________
સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૪ ઉ૦ ૧
૧૪૭
અધ્યયન ૪ થું
પ્રથમ ઉદેશે.
સ્ત્રી પરિણાધ્યયનમઃ जे मायरं च पियरं च, विप्पजहाय पुव्यसंजोग । एगे सहिते चरिस्सामि, आरतमेहुणो विवित्तेसु ॥ १ ॥
શબ્દાર્થ : (૧) જે કેાઈ સાધક માતા (૨) પિતા (૩) પૂર્વ સંયોગ છોડી (૪) સંયમ ગ્રહણ કરી (૫) જ્ઞાનાદિયુકત (૬) એકાકી () વિચરીશ (૮) મૈથુનથી નિવૃત્ત (૯) સ્ત્રી પશુ પંડક રહિત સ્થલ.
ભાવાર્થ:- જે કઈ સાધક માતા, પિતા, આદિ પૂર્વ સંયોગોનો ત્યાગ કરી મિથુનથી નિવૃત્ત થઈ સંયમ પ્રહણ કરી શ્રી, પશુ, નપુંશકથી રહિત આસન શયનની ગવેષણ કરી, જ્ઞાન સહિત એકાકી વિચરીશ. આ રીતે નિર્ણય કરી, સંયમ પાલન કરનાર સાધકને સ્ત્રી પરીષહથી પિતાના આત્માનું રક્ષણ કરવા, શ્રી ભગવંતે હવે પછી કહેવાશે તે ઉપદેશ આપેલ છે. તે ધારણ કરી જાગૃત રહેવા સાધકે સતત ઉપયેગવંત રહેવું જેથી પરીષહથી બચી શકાય છે. મુકુળ તે વરિ, અન્નપૂળ રૂરિયો ! उन्वायपि ताउ जाणंसु जहा लिस्संति भिक्खुणो एगे ॥२॥
શબ્દાર્થ ઃ (૧) છૂપી રીતે (૨) સાધુની પાસે (૩) જઈને (૪) કપટથી (૫) સ્ત્રી (૬) મૂM (૭) ઉપાય (૮) એ (૯) જાણે (૧૦) જેમ (૧૧) ભ્રષ્ટ બને (૧૨) સાધુ (૧૩) કેઇ એક.
ભાવાર્થ:- ઉપરોક્ત સાધુની પાસે મૂર્ખ સ્ત્રીઓ હરકેઈ કાર્યના બહાના તળે કપટથી સાધુ પાસે આવી ધીરે ધીરે ગુપ્ત
૭
૧૦
૧૧