________________
સૂત્ર કૃતંગ સૂત્ર અ૦ ૩૦ ૪
ભાવાથ:- ઉર્ધ્વ દિશામાં તથા અધાદિશામાં તથા તિરચ્છિદિશામાં જે કેાઇ ત્રસ અને સ્થાવર જીવા રહેલ છે. તેનીહિ'સાથી આરંભથી સ`થા સ`કાળે નિવૃત્ત થવાથી સમાધિરૂપ મેાક્ષની પ્રાપ્તિ થાય છે. આવું કથન ભગવાન શ્રી મહાવીર સ્વામીનું છે. એમ જાણી હિહંસાથી નિવૃત્ત થયું તે આત્માને સુખનું કારણ છે.
૧૪૬
२
*
इमं च धम्मादाय, कासवेण पवेदितं ।
.
५
ε
૭
कुज्जा भिक्खू गिलाणस्स, अगिलाए समाहिए ॥ २१ ॥ શબ્દા : (૧) ધર્માંતે (૨) સ્વીકાર કરી સમાધિયુક્ત (૩) ભગવાન મહાવીર સ્વામી દ્વારા (૪) કથિત (૫) સાધુ (૬) ગ્લાન સાધુની (૭) અગ્લાનભાવથી (૮) સેવા કરે.
ભાવાર્થ :- કાશ્યપગેાત્રી ભગવાન મહાવીર સ્વામી દ્વારા કથિત શ્રુતચારિત્રરૂપે આ જૈન ધર્મીના સ્વીકાર કરી, સમાધિયુક્ત સાધુ ગ્લાનભાવથી રાગી સાધુની સેવા વૈયાવચ્ચ કરે. એ સાધુના ધુમ છે.
૩
संखाय पेसले धम्मं दिद्विमं परिनिब्बुडे |
દ
७
उवसग्गे नियामित्ता. आमोक्खाए परिव्वज्जासि
શિમિ ॥ ૨૨ ||
રાજ્જા : (૧) ખરાબર ાણીને (૨) સુંદર (૩) ધર્માંતે (૪) સમ્યગદૃષ્ટિ (૫) શાન્ત પુરુષ મુકિત પ્રાપ્ત કરાવનાર (૬) ઉપસર્ગાને (૭) સહન કરીને (૮) મેક્ષની પ્રાપ્તિ થતાં સુધી સંયમ (૯) અનુષ્ઠાન કરે.
ભાવાર્થ:- સભ્યષ્ટિ સાધક-શાન્ત મુનિ મેાક્ષની પ્રાપ્તિ કરાવવામાં કુશળ ધર્મને ખરાખર જાણીને પ્રતિકૂળ અનુકૂળ પરીષહ ઉપસગેને સમભાવે સહન કરતા થકા મેક્ષ પ્રાપ્તિ થતાં સુધી ઉપયાગ સહિત સંયમ અનુષ્ઠાન કરે એમ હું કહું છું. અધ્યયન ૩ જી સમાપ્ત,