________________
સૂત્ર કૃતભંગ સૂત્ર અ૦ ૩ ૦ ૪
૧૪૫
ભાવાથ- અનુકૂળ તથા પ્રતિકૂલ પરીષહેા તથા ઉપસર્વાંને સમભાવથી સહન કરી-જીતીને મહાપુરુષા દ્વારા સેવિત મા'માં ચાલવાવાળા ધીર પુરુષ, સંસારના પારને પામે છે અને સંસારમાં પડેલા સ્વયંકૃત કર્મના ઉદયથી પીડા પામી રહેલા જીવાને સંસાર સમુદ્રથી પાર થવામાં સહાયક બને છે. જેમ વ્યાપારી વહાણથી સમુદ્રને તરી જાય છે. એ રીતે શ્રુત અને ચારિત્રરૂપ સંયમ પ્રાલનથી સાધુ સંસાર સમુદ્રને તરી જાય છે અને મેાક્ષનાં શાશ્વતાં અનાદિ અનંત સુખાને પ્રાપ્ત કરે છે.
મ
૧
५
.
तं च भिक्खू परिणाय, सुन्वते समिते चरे ।
७
:
मुसावायं च वज्जिज्जा, अदिन्नादाणं च वोसिरे ॥ १९ ॥
શબ્દાર્થ : : (૧) સાધુ (ર) પૂર્ણાંક્ત વાતાને (૩) જાણી (૪) ઉત્તમત્રયુક્ત (૫) સમિતિસહિત રહી (૬) સંયમમાં વિચરે (૭) મૃષાવાદ તથા (૮) ત્યાગ કરે (૯) અદત્તાદાનના
-
ભાવાર્થ:- પૂર્વોક્ત હકીકતને જાણીને, સાધુ પુરુષ ઉત્તમત્રત તથા સમિતિયુક્ત રહી, મૃષાવાદ તથા અદત્તાદાન આદિ સાવદ્ય ક્રિયાના ત્યાગ કરી સ યમ અનુષ્ઠાનમાં ઉપયાગવત રહી વિચરે. એવા સાધકના આચાર છે.
૧
૩
उडूढमहे तिरियं वा, जे केई तस्थावरा |
૧૦
૧૧
2
19
.
९
અસ્વસ્થ વિરતિ હ્રજ્ઞા, સંતિ નિજ્વાળમાદિન || ૨૦ ||
શબ્દા : (૧) ઉં (૨) નીચે (૩) તિચ્છા (૪) જે કાઇ (૫) ત્રસ તથા (૬) સ્થાવર પ્રાણી છે તેના આરંભથી (૭) સર્વથા સ`કાલ (૮) નિવૃત્તિ (૯) કરવી એમ કરવાથી (૧૦) નિર્વાણપદની પ્રાપ્તિ (૧૧) કહેલ છે ( શાંતિરૂપી ).