________________
૧૪૪
સત્ર કૃતાંગ સૂત્ર અ. ૩ ઉ૦ ૪
जहा नई वेयरणी, दुत्तरा इह संमता । एवं लोगंसि नारीओ, दुरुत्तरा अमईमया ॥ १६ ॥
શબ્દાર્થ ; (૧) જેમ (૨) આ લેકમાં (૩) વૈતરણી (૪) નદી (૫) દુતર (૬) મનાય છે (0) એવી રીતે (૮) આ લોકમાં (૯) સ્ત્રીઓથી છૂટવું (૧૦) અજ્ઞાની મનુષ્ય માટે (૧૧) દુસ્તર મનાય છે. | ભાવાર્થ – જેમ અતિ વેગવાળી વૈતરણી નદી તરવી દસ્તર છે, એવી જ રીતે વિવેકહીન, પરાક્રમહીન, અજ્ઞાની-પુરુષને સ્ત્રીઓને સંગ છૂટ દુષ્કર કહેલ છે.
जेहिं नारीण संजोगा, पूयणा पिट्ठतो कता । सचमेयं निराकिच्चा, ते ठिया सुसमाहिए ॥ १७ ॥
શબ્દાર્થ : (૧) જે પુરુષોએ (૨) સ્ત્રીઓના (૩) સંબંધને તથા (૪) કામભોગને (૫) ત્યાગી દીધા છે (૬) તે પુરુષો (૭) સમસ્ત ઉપસર્ગોને સમભાવે (૮) સહન કરતા થકા (૯) પ્રસન્નચિત્તથી (૧૦) રહે છે.
ભાવાર્થ:- જે પુરુષ સ્ત્રીઓને સંસર્ગ તથા પાંચ ઈન્દ્રિયના વિષયરૂપી કામગેના કડવા વિપાકોને જાણીને તેને ત્યાગ કર્યો છે. તે સર્વ પરીષહ-ઉપસર્ગોને જીતીને ઉત્તમ સમાધિ સાથ નિવાસ કરે છે.
एते ओघं तरिसंति, समुदं ववहारिणो । जत्थ पाणा विसन्नासि, किचंती सयकम्मुणा ॥ १८ ॥
શબ્દાર્થ : (૧) ઉપસર્ગોને જીતવાવાળા પૂર્વોક્ત પુરુષે (૨) સંસારને (૩) તરી શકે છે (૪) વ્યાપારી જેમ વહાણ વડે (૫) સમુદ્રને તરી જાય છે (૫) સંસારમાં (૬) જીવો (૭) પડેલા (૮) રવયંકર્મથી (૯) પીડિત થાય છે.