________________
૧૪
સૂત્ર કૃતાંગ સત્ર અ૦ ૩ . ૪
जहा विहंगमा पिंगा, थिमिकं भुजती दगं । एवं विन्नवणित्यिसु, दोसो त कओ सिआ ॥ १२ ॥
૧
૧૧
૧૩
૧૦
૧૧.
| શબ્દાર્થ : (૧) જેમ (૨) પિંગ નામની (૩) પક્ષિણી (૪) વિવાહલાવ્યું (૫) જલને (૬) પીએ છે. (૭) એ પ્રકારે સમાગમ કરવા માટે (2) પ્રાર્થના કરવાવાળી (૯) સ્ત્રીની સાથે (૧૦) કયાંથી (૧૧) દોષ (૧૨) હોઈ શકે ? (૧૩) સમાગમ કરવાથી તેમાં
ભાવાર્થ – કામ ભેગમાં આસક્ત અન્યતીથીઓ કહે કે પિંગ નામની પક્ષિણી જેમ વિના હલાવ્યે જ લને બાધા પીડા ઉત્પન્ન કર્યા સિવાય જલને પીએ છે. એ પ્રકારે સમાગમ કરવા માટે પ્રાર્થના કરનારી સ્ત્રીની સાથે સમાગમ કરવાથી તેમાં કયાંથી દેષ હોઈ શકે? આવા પ્રકારે અન્યતીથીઓ કામ ભાગોમાં આસક્ત હોઈ અસત્ય પ્રરૂપણ કરી જગતના જીવને જન્મ મરણરૂપ ચક્રના દુઃખની વૃદ્ધિ કરાવામાં સહાયક થાય છે. પિતે સંસાર સમુદ્રમાં ડૂબે છે. અન્યને ડૂબાડે છે જાણે આવા અજ્ઞાનીઓના સંગથી દૂર રહેવું તે સાધકને શ્રેયસ્કર છે.
एवमेगे उ पासत्था, मिच्छदिवी अणारिया । अज्झोववन्ना कामेहि, पूयणा इव तरुणए ॥ १३ ॥
૩
શબ્દાર્થ : (૧) કેઈ (૨) પૂર્વોક્ત રૂપથી મૈથુનને નિરવદ્ય માનવાવાળા (૩) પાર્શ્વસ્થ (૪) મિશ્ચાદૃષ્ટિ (૫) અનાર્ય (૬) મૂચ્છિત છે (૭) કામમાં (૮) પૂતના નામક ડાકિની (૯) જેમ (૧૦) બાલક પર આસક્ત રહેતી હોય છે.
ભાવાર્થ – પૂર્વોક્ત પ્રકારથી મૈથુનને નિરવદ્ય બતાવવાવાળા અન્યતીથી પાર્શ્વ સ્થ–પતિત છે, મિદષ્ટિ છે, તથા અનાર્ય અને