________________
સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૩ ઉ૦ ૪
શબ્દા : (૧) જેમ કાને (ર) ગુમડુ ફાડકા (૩) (૪) દુખાવાથી પરુ લેાહી–બગાડ નીકળી જાય છે. (૫) મુત રીતે (૭) સમાગમની પ્રાના કરનારી (૮) સ્ત્રી સાથે સમાગમ દોષ (૧૦) કયા (૧૧) હોઈ શકે.
૧૪૧
થયેલ હોય તેને સમય (૬) એ કરવામાં (૯)
ભાવાઃ- કાઇ કાઇ અન્યતીથી એ કહે છે કે, જેમ કેાઇ ફોડલો અથવા ગુમડું થયેલ હાય, તેને દબાવીને બગાડ કાઢી નાખવાથી ચેડા સમય બાદ પીડા દૂર થઇ શાંતિ થાય છે, એ રીતે સમાગમની પ્રાથના કરવાવાળી સ્ત્રીથી સમાગમ કરતાં ઘેાડા સમય બાદ ખેદની શાંતિ થાય છે, તે તે કાયમાં દોષ કયાંથી હાઇ શકે ? આવા અજ્ઞાનીઓનાં કથન સસારવૃદ્ધિરૂપ જન્મ, જરા, મરણના વધારનાર છે. એમ જાણી તેએના સ'ગથી દૂર રહેવું એ જ શ્રેય છે.
जहा मंधादर नाम, थिमि
भुंजती दगं ।
૧૧
૧૦
१२
૧૩
एवं विन्नवणित्थी, दोसो तत्थ कओ सिआ ? ॥ ११ ॥
શબ્દા : (૧) જેમ (૨) ભેડ (૩) નામનું પશુ-બકરી (૪) વિનાહલાવ્યા (૫) જલતે (૬) પીવે છે (૭) એ પ્રકારે સમાગમ કરવાની (૮) પ્રાથના કરવાવાળી (૯) સ્ત્રીની સાથ (૧૦) સમાગમ કરવામાં (૧૧) દોષ (૧૨) કયાંથી (૧૩) હાઇ શકે.
ભાવાર્થ:- જેમ ભેડ-બકરા તથા ગાડર પાણીને હલાવ્યા વિના પાણી પીએ છે. એ રીતે પાણી પીવાથી પાણીના જીવાને પીડા થતી નથી. તેથી તેને દ્વેષ લાગતા નથી, એ પ્રકારે સમાગમ કરવા માટે પ્રાથના કરનાર સ્ત્રીની સાથે સમાગમ કરવાથી અને વ્યક્તિ પૈકી કાઇને પીડા થતી નથી. જેથી કાઇ દેષ લાગતા નથી. આવું ક્શન વિષયમાં આસક્ત જીવોનું સંસાર વૃદ્ધિરૂપ જાણવું.