________________
સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦૩ ઉ૦ ૪
ભાવાર્થા:- કોઈ અજ્ઞાની પુરુષા કહે છે કે, પૂ`કાળે તપરૂપી ધન સંચય કરવાવાળા મહાપુરુષાએ, શીતલ જલના ઉપભાગ કરી સિદ્ધિને પ્રાપ્ત કરેલ છે, આ પ્રકારે વચનેા સાંભળી, મૂખ સાધક શીતલ જલના ઉપભાગ કરવામાં પ્રવૃત્ત ખની સયમ ભ્રષ્ટ થાય છે. પરમા ને નહિ જાણવાવાળાનું આ કથન છે.
૧૩}
૩
'
r
५
अभुजिया नमी विदेही, रामगुत्ते य भुजिया ।
દ
૭
૮
૧૦
९
बाहुए उदगं भोच्चा, तहा नारायणे रिसी ॥ २ ॥
શબ્દા : (૧) વિદેહ દેશના રાજા (ર) નિમરાજે (૩) આહારને ત્યાગ કરી (૪) રામગુપ્તએ (૫) આહાર ખાતે (૬) બાહુકએ (૭) શીતલ જલના (૮) ઉપભાગ કરી (૯) તારાગણઋષિએ એ પ્રકારે જલને! ઉપભાગ કરી સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
=
ભાવાઃ- કાઇ અજ્ઞાની પુરુષા સાધુએને ભ્રષ્ટ કરવા માટે કહે છે કે વિદેહ દેશના રાજા નિમરાજે આહારના ઉપભેગ નહિ કરીને તથા રામગુપ્તે આહારના ઉપભાગ કરીને અને માહુકે શીતલ કાચુ જલ પીને, તથા તારાગણઋષિએ પણ સચિત્ત જલ પીને, મુકિતને-સિદ્ધિને પ્રાપ્ત કરેલ છે, આ રીતે અન્ય તીર્થીએ ધર્માંના સ્વરૂપને નહિ જાણનારા આવું અસત્ય થન કરે છે.
9
૩
आसिले देविले चेव, दीवायण महारिसी ।
।
५
e
૭
पारासरे दगं भोच्चा, बोयाणि हरियाणि य ॥ ३ ॥
શબ્દા : (૧) આસિલ ઋષિ તથા (૨) દેવલ ઋષિ તથા મહર્ષિ દ્વૈપાયન તથા (૪) પરાશર ઋષિએ સર્વેએ (૫) શીતલજલ (૬) ખીજ નથા (૭) હરી વનસ્પતિને (૮) આહાર કરી મુક્તિને-સિદ્ધને પામ્યા હતા.