________________
સૂત્ર કૃતાંગ સૂત્ર અ ૩ ૦ ૪
૧૩૫
શબ્દા ઃ (૧) કાશ્યપગેાત્રી ભગવાન્ મહાવીર સ્વામી દ્વારા (૨) પ્રતિપાદન કરેલ (૩) ધના (૪) સ્વીકાર કરી (૫) સાધુ (૬) રાગી સાધુની (૭) ગ્લાનિ રહિત બની (૮) પ્રસન્ન ચિત્ત (૯) વૈયાવચ્ચ કરે (૧૦) એ પ્રમાણે ભાવાઃ- કાશ્યપગેાત્રી ભગવાન્ મહાવીર સ્વામી દ્વારા પ્રતિપાદન કરેલ ધર્મના સ્વીકાર કરી પ્રસન્નચિત્તથી મુનિ, રાગી સાધુની ગ્લાનિ રહિત બની વૈયાવચ્ચ કરે.
૧
૩
संखाय पेमलं धम्मं, दिद्विमं परिनिष्युडे ।
'
દ
उवसग्गे नियामित्ता, आमोक्खाए परिव्वज्जाऽसि ||२१||
ત્તિ વૈમિ ॥
શબ્દા : (૧) જાણી (ર) રાગદ્વેષ રહિત શાન્તમુનિ (૩) ઉત્તમ (૪) ધર્માંને (૫) પદાર્થના યથાર્થ સ્વરૂપને જાણનાર (૬) ઉપસર્ગાને (૭) વશ કરી (૮) માક્ષ પ્રાપ્તિ પર્યંત (૯) સયમ અનુષ્ઠાન કરે.
ભાવા:- પદાર્થોના યથાર્થ સ્વરૂપને જાણનારા શાન્ત મુનિ આ ઉત્તમ ધર્માંને જાણી અનુકૂળ-પ્રતિકૂળ ઉપસçને સમભાવથી સહન કરતાં થકાં મેાક્ષની પ્રાપ્તિ થતાં સુધી સંયમ અનુષ્ઠાન કરે.
ત્રીને ઉદ્દેશ્ય સમાપ્ત
૧
3
आहंसु महापुरिसा, पुव्विं तत्ततवोधणा ।
૨
.
૧૦
સફળ સિદ્ધિમાનના, તત્ત્વ અંગે વિનત્તિ !! ? ||
E
ઊ
શબ્દા : (૧) કાઇ અજ્ઞાનીઓ એમ કહે છે કે (૨) મહાપુરુષા (૩) પૂર્વ સમયમાં (૪) તપરૂપી ધન સંચય કરવાવાળા (૫) કાચા જલનું સેવન કરીને (૬) મુક્તિને (૭) પ્રાપ્ત કરેલ છે (૮) મૂર્ખ પુરુષ (૯) આ વાત સાંભળી શીતળ જલનુ (૧૦) સેવન કરવામાં પ્રવૃત્ત બને છે. સયમમાં વિષાદ પામે છે.