________________
૧૩૪
સૂત્ર કૃતાંગ સૂત્ર અ૭ ૩ ઉ૦ ૨
જતા (૫) ગાળી આદિને () આશ્રય (૭) લે છે પહાડ પર્વતેમાં રહેનારા (૮) સ્વેચ્છજાતિ યુદ્ધમાં હાર પામતા (૯) જેમ (૧૦) પહાડને આશ્રય લે છે.
ભાવાર્થ- રાગ અને ઇષથી જેનું હૃદય ઘેરાયેલ છે-દબાયેલા છે. તથા મિથ્યાત્વથી ભરપૂર અન્યતીથી જ્યારે શાસ્ત્રાર્થ કરવામાં હારી જાય છે–થાકી જાય છે. ત્યારે ક્રોધિત બની ગાળી તથા મારકુટ કરવાને આશ્રય લે છે. જેમ પહાડમાં રહેનાર પ્લેચ્છ નામની જાતિ, યુદ્ધમાં હાર પામતાં પહાડનું શરણ લે છે.
बहुगुणप्पगप्पाइं, कुज्जा अत्तसमाहिए । जेणऽन्ने णो विरुज्झेजा, तेण तं तं समायरे ॥ १९ ॥
શબ્દાર્થ : (૧) જેની ચિત્તવૃત્તિ પ્રસન્ન રહેલ છે એવા મુનિ પરતીથની સાથે વાદને સમય જેમ (૨) બહુગુણ ઉત્પન્ન થાય એવાં અનુષ્ઠાને સાથ (૩) વાદ કરે જેથી (૪) પ્રતિપક્ષી પિતાના (૫) વિધી (૬) ન બને (૭) તેવાં (૮) અનુછાને (૯) કરે.
ભાવાર્થ - પરતીથી સાથે વાદ કરતા મુનિ, પિતાની ચિત્તવૃત્તિને પ્રસન્ન રાખી સ્વપક્ષની સિદ્ધિ અને પરપક્ષની અસિદ્ધિ થાય એવા પ્રકારે પ્રતિજ્ઞા, હેતુ તથા ઉદાહરણ આદિ પ્રતિપાદન કરે અને વાદ કરતા ભાષણ કરતા અન્ય પુરુષ પ્રતિપક્ષી પિતાના વિરોધી ન બને એવી રીતે ભાષણ કરે-વાદ કરે–એવાં દૃષ્ટાંતે આપે મધ્યસ્થ વચનેથી પ્રતિપક્ષીને દુઃખ ઉત્પન્ન ન થાય એવા ઉપયોગથી વાદ કરે.
इमं च धम्ममादाय, कासवेण पवेइयं । कुज्जा भिक्खू गिलाणस्स, अगिलाए समाहिए ॥२०॥