________________
૧૩૨
સત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૩ ઉ૦ ૩
શબ્દાર્થ: (૧) એ પ્રકારે (૨) જે (૩) કથન (૪) હકીક્ત (૫) વાંસના અગ્રભાગની (૬) સમાન (૭) દુર્બળ છે (૮) ગૃહસ્થ દ્વારા (૯) લાવેલ આહાર (૧૦) કલ્યાણકારી સાધુને (૧૧) ખાવ (૧૨) પરંતુ સાધુ દ્વારા લાવેલ આહાર (૧૩) નહિ.
ભાવાર્થ- તમારું કથન જે ગૃહસ્થ દ્વારા લાવેલ આહાર સાધુને ખા કલ્યાણકારી છે અને સાધુ દ્વારા લાવેલ આહાર સાધુને ખાવ અકલ્યાણકારી, એવું જે તમારું (અન્યતીર્થીઓનું) કથન છે તે વાંસના અગ્રભાગ સમાન દુર્બળ છે એ કથન સત્ય નથી, માન્ય થાય તેમ નથી, કારણ કે ગૃહસ્થ દ્વારા લાવેલ આહાર છકાયજીવની ઘાત સહિતને હોય છે. તેમ જ ઉદ્દગમનાદિ દેષ સહિત છે.
૧૧.
धम्मपन्नवणा जा सा, सारंभा ण विसोहिआ । ण उ एयाहिं दिट्ठीहिं, पुव्वमासिं पग्गप्पिरं ।। १६ ।। | શબ્દાર્થ : (૧) ધર્મની દેશના છે (૨) એવી જે (૩) તે (૪) ગૃહસ્થને (૫) શુદ્ધ કરવાવાળી છે સાધુઓને નહિ (૬) આવી (૭) દૃષ્ટિથી (૮) પૂર્વે (૯) દેશના (૧૦) આપેલ (૧૧) નથી. | ભાવાર્થ – તમે (અન્યતીથી) કહે છે કે સાધુઓએ દાન આપી ઉપકાર કરે જોઈએ. અને સાધુની રોગાદિ અવસ્થામાં ગૃહસ્થોએ દાન આપી ઉપકાર કરે જોઈએ. પરંતુ સાધુઓએ રોગી સાધુને આહારાદિ લાવી આપવા ન જોઈએ તેમ કરવાથી રાગ બંધન થાય છે, આ તમારું કથન અયુક્ત છે. કારણ સાધુઓ તે પિતાના અણરંભી અપરિગ્રહી (બાહ્ય અને અત્યંતર ગ્રંથી રહિત બની) શુદ્ધ અનુષ્ઠાનેથી જ શુદ્ધ બને છે. જેથી સાધુઓએ આહારાદિ દાન અસંયમીને દેવું તે સાધુને આચાર નથી. તેમ જ ગૃહસ્થ દ્વારા લાવેલ આહારાદિ સાધુને કલ્પનીય નથી. પરંતુ રાગાદિ