________________
સૂત્ર કૃગિ સુત્ર અ॰ ૩ ૦ ૩
ગુપ્ત રહી શકાય તેવા રાખવા પ્રયત્ન કરે છે. અથવા તેા શેાધી રાખે છે.
૧૨૫
સ્થાનનું ગવેષણ અગાઉથી કાયર પુરુષા શેાધી
૧
2
ર
*
દ
एवं तु समणा एगे, अबलं नचाणं अप्पगं ।
૭
.
९
૧૩
૩૦
अणागयं भयं दिस्स, अविकष्पतिमं सुयं ॥ ३ ॥
શબ્દા : (૧) ઉપરોકત પ્રકારથી (૨) શ્રમણ (ક) કાષ્ટ (૪) પેાતાને સયમપાલનમાં (૫) અસમર્થ (૬) જાણી (૭) ભવિષ્યકાળના (૮) ભય (૯) દેખી (૧૦) જ્યાતિષ અથવા વ્યાકરણ ભણી પેાતાના નિર્વાહનું (૧૧) સાધન બનાવી રાખે છે.
*.
!'
ભાવાર્થ:- આવા પ્રકારથી કાઇ શ્રમણ જીવનભર સંયમ પાલન કરવામાં પેાતાને અસમર્થ માની ભવિષ્યકાળના નિર્વાહુની ચિંતાથી ખચવા માટે વ્યાકરણ અથવા જાતિષ આદિ શાસ્ત્રાના અભ્યાસ કરી રાખે છે. જેમ કાયર પુરુષ લડાઇમાં-યુદ્ધમાં જતાં પહેલાં પરાજિત થવાના ભયથી ગુપ્ત સ્થાના શેાધી રાખે છે. તે રીતે કાયર સાધક આવી વિદ્યાઓને શીખી નિર્વાહનું સાધન માનીને તેને પાતાનું રક્ષણ માને છે.
को जाणt विवातं, इत्थीओ उदगाउ वा । ચોદાંતા થયેલામો, ન નો અસ્થિવણ્વિયં || 8 ||
શબ્દા : (૧) કાઈ (૨) જાણી શકે કે (૩) સ્ત્રીએથી અથવા (૪) કાચા જલના સ્થાાનથી મારા (૫) સંયમ ભ્રષ્ટ થઈ જાય (૬) મારી પાસે પૂર્વ ઉપાર્જિત (૭) દ્રવ્ય પણ નથી (૮) તેથી હસ્તશિક્ષા, ધનુર્વેદ આદિ વિદ્યા કાએ (૯) પૂછ્યાથી (૧૦) ખતાવી શકાય.
ભાવાઃ- સંયમ પાલન કરવામાં અસ્થિર ચિત્ત પુરુષ એમ ચિંતા કરે છે. કે સ્ત્રી સેવનથી અથવા કાચાજલના સ્નાનથી કાઈ