________________
૧૨૪
સૂત્ર કૃતગ સત્ર અ. ૩ ઉ. ૨
जहा संगामकालम्मि, पिट्ठतो भीरु वेहह । वलयं गहणं णूमं, को जाणइ पराजयं ? ॥ १ ॥
શનાર્થ : (૧) જેમ (૨) યુદ્ધના સમયે (૩) કાયર પુરુષ (૪) પીઠની પાછળ (૫) ખાઈ જેવા (૬) ગહનસ્થાન (૭) ગુણસ્થાન (2) જોઈ રાખે છે તેમ જ વિચાર કરે છે કે કેને (૯) કોણ જાણે છે? (૧૦) પરાજય થશે.
ભાવાર્થ – જેમ કાયર પુરુષ યુદ્ધના સમય પહેલાં પિતાના રક્ષણ માટે ખાઈ અથવા કેઈ ગહન ગુપ્ત સ્થાને ગુપ્ત રહી શકાય તેવાં સ્થાન જઈ રાખે છે અને વિચાર કરે છે કે આ યુદ્ધમાં કેને પરાજય થશે. એ કણ જાણી શકે? જેથી સંકટ પ્રાપ્ત થતાં પિતાનું રક્ષણ થઈ શકે તેવાં સ્થાને તપાસી રાખવા જરૂરી છે. એમ માનતે શત્રુઓથી બચવા માટે પર્વતની ગુફાઓ આદિ સ્થાનનું નિરીક્ષણ કરી રાખે છે.
मुहुत्ताणं मुहुत्तस्स, मुहुत्तो होइ तारिसो। पराजियाऽवसप्पामो, इति भीरू उवेहई ॥ २ ॥
શબ્દાર્થ: (૧) ઘણું મુહૂર્તની (૨) એક મુહૂર્તમાં (૩) અવસર (૪) આવે (જેમાં જય અથવા પરાજયને સંભવ) (૫) કાઈ એવો (૬) શત્રુથી હારી જવાય (૭) ગુપ્ત રહી શકાય (૮) એવા સ્થાનની (૯) કાયર પુરુષ (૧૦) ગષણ કરી રાખે છે.
ભાવાર્થ – ઘણા લાંબા સમયે અથવા એક જ મુહૂર્તમાં કેઈ એ સમય-અવસર વિશેષ આવી જાય કે જેમાં જય અથવા પરાજ્યની સંભાવના રહે શિથિલ વિચારે કે કદાચિત પરાજય પામું તો