________________
સર કૃતાંગ સત્ર અ૩ ઉ૦ ૨
૧૨૧ ભાવાર્થ – હે આયુષ્મન ! વસ્ત્ર, ગંધ, અલંકાર-ભૂષણ, સીઓ, શય્યા આદિ ભેગોને આ૫ ભેગ. અમે આપની પૂજા કરવા આમંત્રણ આપીએ છીએ મનને પ્રસન્ન કરે તેવા ભેગને જોગવતા થકા વિચરો ! અમો ભેગપભેગની સામગ્રી દઈને આપને સત્કાર કરીએ છીએ.'
૬૦
-
जो तुमे नियमो चिण्णो, भिक्खुभावम्भि सुव्वया । अगार-मावसंतस्स, सव्वो संविज्जए तहा ॥ १८ ॥
' શબ્દાર્થ : (૧) હે સુંદરવતવાળા મુનિવર (૨) ભિક્ષુભાવમાં (૩) તમે (૪) જે (૫) વ્રત નિયમના (૬) અનુષ્ઠાન કર્યા છે (૭) તે ગૃહવાસમાં (2) નિવાસ કરતા (૯) સર્વે (૧૦) પુર્વમાફક (૧૧) બની રહેશે.
ભાવાર્થ – હે સુંદરવ્રત ધારણ કરનાર મુનિ ? પ્રવજ્યા સમયે ઈન્દ્રિય તથા મનને શાંત કરીને ભિક્ષુભાવથી તમોએ જે મહાવ્રત આદિ નિયમનાં સદઅનુષ્ઠાન કર્યા છે, તે સર્વ ગૃહસ્થવાસમાં રહેતા અને ભેગેને ભેગવતાં થકા પણ પાલન કરી શકાશે. કારણ કે મનુષ્ય દ્વારા કરેલા પુણ્ય અગર પાપના ફળ ભેગવ્યા વિના તેને નાશ થતો નથી. આવા પ્રકારે અજ્ઞાની અસંયમી જીવે સાધુ મહાપુરુષને સંયમથી પતિત કરવા પિતાના અજ્ઞાનને વશે વિષયને ભેગવવાને આમંત્રણ આપે છે. તેથી સાધકે જાગૃત રહી સંયમ પાલન કરવું.
चिरं दइज्जमाणस्स, दोसो दाणि कुतो तव ? । इच्चेव णं निमन्तेन्ति, नीवारेण व सूयरं ॥ १९ ॥ - શબ્દાર્થ : (૧) હે મુનિ? દીર્ધકાળથી (૨) સંયમના અનુષ્ઠાન પૂર્વક વિહાર કરતા (૩) આપને (૪) ભેગે ભગવતા સમય (૫) કેમ (૬) દોષ