________________
૧૨૦
સૂત્ર કૃતંગ સૂત્ર અ. ૩. ઉ૦ ૨
ભાવાર્થ:- રાજા તથા ચકવતી મહારાજા તથા રાજમંત્રીપ્રધાન તથા બ્રાહ્મણ તથા પુરોહિત અથવા ક્ષત્રિય એ સર્વે ઉત્તમ આચારથી કવનનિર્વાહ કરવાવાળા યૌવન સંપન્ન સાધુને-ભિક્ષુને, શબ્દાદિ વિષયોને ભેગવવાનું આમંત્રણ કરે છે. ( આમંત્રણને હેતુ ત્યાગને મહિમા છે. ત્યાગની પૂજે છે.) સંસારીઓને ભેગે પ્રિય હેઈ ભેગોનું આમંત્રણ આપે છે.
हस्थऽस्सरह जाणेहिं, विहार-गमणेहि य । ન મળે છે , મારી ! જૂનાગુ i | ઢ |
શબ્દાર્થ : (૧) હે મહર્ષિ ! (૨) તમારી પૂજા કરવાને ઈચ્છીએ છીએ (૩) ઉત્તમ (૪) ભોગોને (૫) ભોગ (૬) હાથી, (૭) ઘોડા (૮) રથ (૯) પાલખીનો ઉપગ કરે (૧૦) બાગ બગીચામાં વિચરે.
ભાવાર્થ- પૂર્વોક્ત ચકવતી આદિ મુનિની પાસે ઉપસ્થિત થઈ કહે છે કે હે મહર્ષિ ! તમે હાથી, ઘોડા, રથ, પાલખી આદિ વાહનનો ઉપભોગ કરો અને ચિત્ત વિનોદ રૂપ કીડાને માટે બાગબગીચા આદિ સ્થાનોમાં વિચરતા થકા ઉત્તમ ભેગોને ભેગ. અમે તમારી પૂજા સત્કાર કરીએ છીએ, વિષયભોગની સામગ્રી આપી સત્કારીએ છીએ.
वत्थ- गंध-मलंकारं, इत्थीओ सयणाणि य । શૃંગાદિનારું, મારું માનો ! જૂનાગુ તેં ૨૭
શબ્દાર્થ : (૧) વસ્ત્ર, (૨) ગંધ, (૩) અલંકાર-ભૂષણ, (૪) સ્ત્રીઓ તથા (૫) શયા (૬) ભોગોને (૭) આપ ભેગો (૮) આવા પ્રકારના (૯) આપની પૂજા (૧૦) હે આયુષ્યમાન ? (૧૧) કરીએ છીએ.