________________
સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૩ ઉ૦ ૨
૧૧૫
ભાવાર્થ:- હે પુત્ર ! એક પછી એક એમ ઉત્તરોત્તર જન્મેલા તમારા પુત્ર મધુરભાષણ કરવાવાળા હજુ નાની ઉમરના છે. અને તમારી સ્ત્રી હજુ નવયૌવન છે. તે તમારા ત્યાગથી કદાચિત અન્ય પુરુષ પાસે ચાલી જાય અગર ઉમાર્ગ ગામિણી બની જાય તે લેકમાં મહાન અપવાદ થાય
एहि ताय | घरं जामो, माय कम्मे सहा वयं ।
૧૨ ૧૫ ૧૩ ૧૪ बितियं पि ताय ! पासामो, जामु ताव सयं गिहं ॥ ६ ॥
૧૦.
શબ્દાર્થ: (૧) હે પુત્ર? (૨) આ (૩) આપણા ઘેર (૪) ચાલે તમે કઈ (૫) કામ ન કરશે (૬) અમે (૭ સર્વ કાર્ય (૮) કરીશું (૯) હે પુત્ર? (૧૦) બીજી વખત (૧૧) તમે દેખો કે (૧૨) ચાલે (૧૩) આપણું (૧૪) ઘરે (૧૫) હમણું જ.
ભાવાર્થ- હે પુત્ર! તમે ઘરના કાર્યથી ગભરાઈ અને છેડી તમે ચાલ્યા ગયા. પરંતુ, હવે અમે સૌ તમારા કાર્યમાં સહાયક થશું-અગર તમે કેઈ કાર્ય ન કરશો અગર અમો સર્વ કાર્ય કરી દેશું માટે હવે હમણાં જ આપણા ઘેર આવે અમે તમારી સાથે નેહ રાખી તમને અનુરુપ રહેશે.
गंतु ताय ! पुणो गच्छे, ण तेणासमणो मिया । अमामगं परिक्कम, को ते वारेउ-मरिहति ? ॥ ७ ॥
શબ્દાર્થ : (૧) હે પુત્ર ! (૨) એકવાર ઘરે આવો (૩) પશ્ચાત્ (૪) આવજો (૫) અશ્રમણ (૬) નહિ થઈજા (૭) તેમાં (૮) ઘરના કામકાજમાં ઈચ્છા રહિત (૯) તમારી રુચિ અનુસાર કાર્ય કરવામાં (૧૦) કણ (૧૧) તમને (૧૨) નિષેધ (૧૩) કરી શકે છે.