________________
૧૧૪
સૂત્ર કૃતાંગ સૂત્ર અ૩ ઉ૦ ૨ શબ્દાર્થ: (૧) હે પુત્ર? (૨) તમારા (૩) પિતા (૪) વૃદ્ધ છે (૫) બહેન (૬) તમારી () નાની છે (૮) તમાસ- (૯) સગા (૧૦) સહદર (૧૧) ભાઈ છે (૧૨) હે પુત્ર? (૧૩) અને (૧૪) કેમ (૧૫) ત્યાગે છે.
ભાવાર્થનવ દીક્ષિત સાધુના પરિવારવાળા સાધુને કહે છે કે હે પુત્ર! તમારા પિતા વૃદ્ધ છે. તમારી બહેન નાના ઉમરની છે. તમારા સહોદર ભાઈઓ છે. તે અમે સર્વને તું શા માટે ત્યાગ કરે છે? આ રીતે મોહપાસને લઈ સ્વજન વગ સાધુને ગૃહસ્થવાસમાં લઈ જવા માટે દીન બની કાકલુદી કરે છે.
मायरं पियरं पोस, एवं लोगो भविस्सति । एवं खु लोइयं ताय ! जे पालंति य मायरं ॥ ४ ॥
શબ્દાર્થ: (૧) માતા (૨) પિતાનું (૩) પિષણ કરે (૪) માતાપિતાનું પિષણ કરવાથી (૫) સુગતિ (૬) હોય (૭) એ જ (૮) નિશ્ચયથી (૯) લોકાચાર છે કે (૧૦) હે પુત્ર? (૧૧) માતા પિતાનું પાલન કરવું.
ભાવાર્થ- હે પુત્ર! તમારા માતા પિતાનું પાલન પોષણ કરો, માતા પિતાના પાલન પોષણ કરવાથી પરકમાં સુગતિ પ્રાપ્ત થાય. તેમ જ માતા પિતા આદિ સ્વજનેનું પાલન પોષણ કરવું જોઈએ એ જગમાં આચાર છે.
उत्तरा महुरुल्लावा, पुत्ता ते ताय ! खुड्डाया । भारिया ते वा तात ! मा सा अन्नं जणं गमे ॥ ५ ॥
શબ્દાર્થ : (૧) ઉત્તરોત્તર જન્મેલ (૨) મધુર ભાષી (૩) નાની ઉંમર છે (૪) હે પુત્ર (૫) તમારા (૬) પત્ની (૭) તમારી (2) હે પુત્ર! (૯) નવયુવાન છે (૧૦) હે પુત્ર ? (૧૧) અન્ય (૧૨) પુરુષ પાસે (૧૩) ચાલી જોય (૧૪) કદાચિત.