________________
સુત્ર કૃતાંગ સત્ર અ૦ ૩ ઉ૦ ૨
૧૧૩ કેટલાએક સાધકો શિથિલ બની જાય છે અને સંયમ નિર્વાહ કરવા સમર્થ થતા નથી. આ સંબંધરૂપ ઉપસર્ગને સહન કરે કઠિન છે, આ અનુકુળ ઉપસર્ગ રહેલ છે, પ્રથમનાં ઉદ્દેશામાં પ્રતિકૂળ ઉપસર્ગ બાદ આ અનુકૂળ સંબંધી વિધિ બતાવે છે. આ સૂક્ષમ ઉપસર્ગ બાહા શરીરને નહિ પરંતુ ચિત્તને વિકૃત કરવાવાળા છે. બાહ્ય ઉપસર્ગ શરીરને વિકૃત કરનારા છે. બાહ્ય ઉપસર્ગો સહન કરવા મહાન પુરુષે મધ્યસ્થવૃત્તિ ધારણ કરી સહન કરી શકે છે. પરંતુ આવા માતાપિતા આદિ સ્વજનને નેહરૂપ ઉપસર્ગમાં મધ્યસ્થવૃત્તિ ધારણ કરવી કઠિન છે. એમ જાણ સાધકે જાગૃત રહી સંયમપાલન કરવું.
૬
૧૪
अप्पेगे नायओ दिस, रोयंति परिवारिया । पोस णे ताय ! पुट्ठोऽसि, कस्स ताय ! जहासि णे ॥२॥ | શબ્દાર્થ : (૧) કાઈ (૨) જ્ઞાતિજને (૩) સાધુને દેખી સાધુની નજીક આવી (૪) ઘેરીને (૫) રૂદન કરે છે (૬) કહે છે કે તાત ! (૭) તું અમારું (૮) પિષણ કર (૯) પાલન પિષણ કરેલ છે (૧૦) અમે તમારું (૧૧) કયા કારણે (૧૨) હે તાત? (૧૩) છેડે છે (૧૪) અમને.
ભાવાર્થ – સાધુના પરિવારવાળા માતાપિતા આદિ સ્વજને સાધુને દેખી સાધુ નજીક આવી વિટળાઈને રોવા લાગે છે. અને કહે છે કે હું તાત ? તું કયા કારણે અમારે ત્યાગ કરે છે ? અમે એ તમારું પાલન પોષણ કરેલ છે. માટે હવે તું અમારું પાલન પોષણ કર, આ રીતે દીનતાથી સાધુને પિતાના ઘેર લઈ જવા માટે કાકલુદી કરે છે કે અમારું રક્ષણ કરનાર અન્ય કેઈ નથી.
पिया ते थेरओ ताथ ! ससा ते खुड्डिया इमा । भायरो ते सगा ताय ! सोयरा किं जहासि णे ? ॥ ३ ॥
__ ११
८
- ९
१२
૧૦ ૧૪
૧૫
૧૩