________________
૧૧૨
સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૩ ઉ૦ ૧
- નિને દારા, જરા દુષિા . हस्थी वा सरसंवित्ता, कीया वस गया गिहं त्ति बेमि ॥ १७ ॥
૧૦
૧૨
શબ્દાર્થ : (૧) હે શિષ્યો ! (૨) પૂર્વોક્ત (૩) સમસ્ત (૪) સ્પર્શી (૫) કર્કશ-કઠણ (૬) દુઃસહ્ય બાણોથી (૭) પીડિત (૮) હાથીની માફક (૯) નપુંસક (૧૦) ગભરાઈ (૧૧) ઘરે (૧૨) ભાગી જાય છે.
ભાવાર્થ- હે શિષ્ય ! પૂર્વોક્ત પરીષહ-ઉપસર્ગો સર્વ અસહ્ય અને દુઃખદાયી છે. તેનાથી પીડિત થઈ કાયર તથા અજ્ઞાન સાધક પરીષહાથી ગભરાઈને સંયમને છેડી ભારે કમીજીવ ગૃહસ્થવાસને ધારણ કરે છે. જેમ સંગ્રામમાં બાણથી ઘાયલ થયેલ હાથી સંગ્રામને છોડી ભાગી જાય છે. એમ જાણે આત્માથી સાધકોએ ઉપયોગવંત રહી દૃઢતા ધારણ કરી પરીષહથી નહિ ગભરાતાં સમભાવે સહન કરી સંયમ પાલન કરવું એ જ સાધક આચાર છે
પહેલે ઉદ્દેશ સમાપ્ત
अहिमे सुहुमा संगा. भिक्खुण जे दुरुत्तरा । जस्थ एगे विसीयंति, ण चयंति जवित्तए ॥ १ ॥
૧૧
૧૦
શબ્દાર્થ : (૧) પૂર્વોક્ત પશ્ચાત (૨) સુક્ષ્મ ઉપસર્ગ (૩) બાંધવ આદિસ્વજનો (૪) સાધુને (૫) દસ્તર (૬) સંબંધરૂપ ઉપસર્ગથી (૭) કેટલાએક (૮) શિથિલ બને છે (૯) સંયમ નિર્વાહ કરવા સમર્થ થતા (11) નથી.
ભાવાર્થ – સ્વજન આદિ જ્ઞાતિજનેને સ્નેહ સંબ ધ ઘણો સૂક્ષમ પરીષહ છે. તેને છોડે ઘણે દુષ્કર છે, આવા સંબંધોથી