________________
સુત્ર કૃતાંગ સૂત્ર આ૦ ૩ ઉ૦ ૧
संतत्ता केसलोएणं, बंभचेर पराइया । तत्थ मंदा विसीयंति, मच्छा विट्ठा व केयणे ।। १३ ॥ | શબ્દાર્થ : (૧) કેશના લોચથી (૨) પીડિત (૩) બ્રહ્મચર્યથી (૪) પરાજિત (૫) મૂર્ખજીવ (૬) ત્યાં (૭) કલેશને અનુભવે છે (૮) જાળમાં (૯). ફસાયેલ (૧૦) માથ્વીની જેમ.
ભાવાર્થ:- કેશના લચથી પીડિત અને બ્રહ્મર્ચયપાલનમાં અસમર્થ પુરુષ પ્રત્રજ્યા ગ્રહણ કરી ઉપરોક્ત પરીષહથી પરાજિત બની જાળમાં ફસાયેલી માછલીની માફક કલેશને પામે છે. આવા અલ્પ પરાક્રમી સાધકે પરીષહો પ્રાપ્ત થતાં સંયમ અનુષ્ઠાનેમાં શિથિલ બની સંયમથી ભ્રષ્ટ થઈ જાય છે. એમ જાણી સાધક આત્માએ આવા શિથિલચારીના સંગથી દૂર રહેવું અને જાગૃત બની સંયમ પાલન કરવું.
आयदण्डसमायारे मिच्छासंठिय भावणा । રિલ--માવા, જે સૂતિકનારા II ૨૪
શબ્દાર્થ : (૧) આત્મકલ્યાણ નષ્ટ થાય એવા આચાર (૨) કરવાવાળા તથા જેની (૩) વિપરીત છે (૪) ચિત્તવૃત્તિ (૫) રાગદ્વેષથી (૬) યુક્ત (6) (૮) અનાર્ય પુરુષ (૯) સાધુઓને દુઃખ આપે છે.
ભાવાર્થ- જે આચાર વ્યવહારથી આત્મા દંડને ભાગી બને. આમ દંડાય–અશુભકર્મને બંધ થાય, વળી જેની ચિત્તવૃત્તિ શુદ્ધ વ્યવહારથી વિપરીત છે. રાગદ્વેષથી યુક્ત છે, એવા કેઈ કોઈ અનાર્ય લાકે સાધુને પીડા આપે છે, પોતાના અસતુ આગ્રહથી, મિથ્યાત્વી ઓ ચિત્તના વિદ માટે અથવા ક્રૂર કર્મ કરવાવાળા લાઠી આદિથી પ્રહાર કરીને અથવા ગાળે આપી સાધુને દુઃખ આપે છે.