________________
સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૩ ઉ. ૧
krok
ra વિડિયો, ધ્વજન નાખવા તમા તે ત વંત્તિ, મંત્ર બોઝ પાવર | ૨૨ |
શબ્દાર્થ : (૧) પૂર્વોક્ત પ્રકાર (૨) સાધુ તથા સન્માર્ગના દ્રોહી (૩) સ્વયં (૪) અજ્ઞાની જવ (૫) અજ્ઞાનથી (૬) વિશેષ અજ્ઞાનને (૭) પ્રાપ્ત કરે છે (૮) મૂર્ખ (૯) મોહથી (૧૦) આચ્છાદિત.
9
૧ ૨
૧ ૩
ભાવાર્થ – પૂર્વોક્ત પ્રકારે સાધુ તથા સન્માર્ગને દ્વેષી સ્વયં અજ્ઞાની જીવે મેહથી આચ્છાદિત બનેલા મૂખ સત્યમાર્ગની તથા સાધુની નિદા કરીને અજ્ઞાનરૂપી અંધકારથી યુક્ત વિશેષ અજ્ઞાનરૂપ અંધકારને પ્રાપ્ત કરે છે અને અશુભ કર્મોના બંધન કરી, અધમગતિમાં જાય છે. આવા અજ્ઞાનીઓ જ્ઞાનાવરણીયાદિ કર્મથી આચ્છાદિત અન્ય તુલ્ય કુમાર્ગના સેવન કરનારા અનંતકાળ સુધી સંસાર પરિભ્રમણ કર્યા કરે છે એમ જાણી સાધકે સમભાવમાં રહી સંયમ પાલનમાં જાગૃત રહેવું. ___पुट्ठो य दंसमसएहिं, तण-फास-मचाइया । न मे दिट्टे परे लोए, जइ परं मरणं सिया ॥ १२ ॥
| શબ્દાર્થ : (૧) ડાંસ તથા (૨) મછરના તથા (૩) તૃણ (૪) સ્પર્શ રૂપ પરીષહ (૫) સહન ન થતા કાયર સાધક એ વિચાર કરે છે કે (૬) પરલેક (૭) મેં (૮) દીઠો (૯) નથી (૧૦) પરંતુ આવાં કષ્ટથી (૧૧) કદાચિત (૧૨) મૃત્યુ થવાને (૧૩) સંભવ રહે છે.
ભાવાર્થ – ડાંસ મચ્છરના પરીષ, તથા તૃણની શય્યાના રુક્ષ સ્પર્શને સહન કરવા સમર્થ નહિ થ થી કાયર સાધક એ વિચાર કરે છે કે પરલેક તે મેં દીઠે નથી, પરંતુ આવા કષ્ટથી કદાચિત મરણ થવાને તે સંભવ રહે છે. આ રીતે ખેદ કરી કાયર સાધકે અમુલ્ય મેક્ષ સાધનરૂપ સંયમને દોષત બનાવે છે.