________________
સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૩ ઉ. ૧
અને માણતિ, જિ-પિત્ત-માતા | पडियारगता एते, जे एते एव जीविणो ॥ ९ ॥
શબ્દાર્થ ; (૧) સાધુના દેવી (૨) કોઈ કોઈ (૩) સાધુ પ્રત્યે કહે છે (૪) જો એ લેક (૫) ભિક્ષાવૃત્તિથી જીવન ધારણ કરે છે એ લેકે પૂર્વકૃત (૬) પાપનાં ફળ ભોગવે છે.
ભાવાર્થ- સાધુના દ્રોહી પુરુષે સાધુને દેખીને કહે છે કે આ લેકે ભિક્ષા માગીને જીવન નિર્વાહ કરવાવાળા પૂર્વકૃત પાપનાં ફળ ભોગવી રહેલા છે. ભિક્ષાના અથે અન્યના ઘરમાં જવાવાળા અન્નપ્રાન્ત ભોજન ખાવાવાળા, દીધેલ આહાર ભેગવનારા, ભેગોથી વંચિત રહી, દુઃખમય જીવન વ્યતીત કરવાવાળા છે અનાર્ય પુરુષે આ પ્રમાણે સાધુની નિંદા કરે છે.
अप्पेगे बई जुजति, नगिणा पिंडोलगाहमा ।
मुंडा कंडू विणटुंगा उज्जल्ला
असमाहिता ॥ १० ॥
(૧) કોઈ કોઈ (૨) એમ બેલે છે (૩) કે આ લેકે (૪) નગ્ન છે (૫) પરપિંડ પ્રાથ છે (૬) અધમ છે (૭) મુંડિત છે (૮) કંકુ રોગથી નષ્ટ (૯) અંગવાળા છે (૧૦) પસીનાથી યુક્ત (૧૧) બીભત્સ છે.
ભાવાર્થ - કોઈ અનાર્ય પુરુષે સાધુને દેખીને એવાં નિષ્ફર વચને કહે છે જે આ સાધુઓ નગ્ન છે, પરનાપિંડ–આહારના અથી છે. તથા અધમ છે. મળથી ભરેલા માથે મુંડિત અને કંડુરોગથી નષ્ટ અંગવાળા બીભત્સ છે, શુષ્ક પસીનાથી યુકત છે, દુષ્ટ છે, અન્ય ઇને અસમાધિ ઉત્પન્ન કરાવે છે.