________________
૧૦૬
સૂત્ર કૃતાંગ સૂત્ર અ૭ ૩ ઉ૦ ૧ ભ્રષ્ટ થઈ જાય છે, એમ જાણ સાધકે સંયમ પાલનમાં પૈર્યવંત બની રહેવું.
ના ટ્રણા કુવા, કાળા કુવા જગ્યા કુમળા જેવ, કૃણાલુ યુદોષT I ૬
શબ્દાર્થ : (૧) હંમેશાં ગૃહસ્થા દ્વારા યાચનાથી (૨) દીધી વસ્તુઓ મેળવવા અનવેષણ કરવું પડે છે તે જીવનભર સાધુને (૩) દુઃખનું કારણ છે (૪) ભિક્ષા માગવાનું (૫) કષ્ટ દુસહ્ય હોય છે (૬) ભાગ્યહીન છે (૭) જે આ લે પૂર્વકૃત પાપનાં ફળ ભોગવી રહ્યા છે (૮) એમ કહેતા હોય છે (૯) કઈ કઈ (૧૦) સાધારણ પુરષ સાધુને.
ભાવાર્થ- સાધુને ગૃહસ્થ દ્વારા યાચનાથી આહારાદિ વસ્તુ મેળવવાનું કાર્ય દુઃખરૂપ છે. તથા યાચના કરવાનું કાર્ય પણ જીવન ભર દુઃખરૂપ હોય છે. તથા યાચનાને પરીષહ સહન કરવા પણ અતિ કઠિન હોય છે. વળી ભિક્ષાચરી કરતાં અન્ય અજ્ઞાન લેકે સાધુને દેખી પરસ્પર કહે છે કે આ સાધુઓ પૂર્વકૃત પાપનાં ફળ ભેગવે છે તથા ભાગ્યહીન છે. અલ્પ સામર્થ્યવાળા સાધકે માટે આવા પરીષ ડો અસહ્ય હોય છેવળી અજ્ઞાનીઓ કહે છે. કે કૃષિ આદિ કર્મોથી પીડિત બની સાધુ બનેલ છે, તથા પુત્ર આદિ પદાર્થો રહિત હોવાથી પ્રવજયાધારી બનેલાં છે.
एते सद्दे अचायंता, गामेसु गरेसु वा । तत्थ मंदा विसीयंति, संगामम्मि व भीरुया ॥ ७ ॥
શબ્દાર્થ : (૧) પૂર્વોક્ત (૨) શબ્દો (૩) અસમર્થ (૪) ગામમાં (૫) નગરમાં સહન કરવામાં (૬) સાધક મંદમતિ (૭) ત્યાં શબ્દો સાંભળી (૮)