________________
સૂત્ર કૃતાંગ સૂત્ર અ૩ ઉ૦ ૧
૧૦૫
जया हेमंत मासम्मि, सीयं फुलह सव्वगं । तत्थ मंदा विसोयंति, रजहीणाव खत्तिया ॥ ४ ॥
શબ્દાર્થ ઃ (૧) જ્યારે (૨) હેમંતઋતુ (૩) માસમાં (૪) શીતને (૫) સ્પર્શ (૬) સર્વાગે થાય (૭) ત્યારે (૮) મુખ સાધક (૯) વિષાદ અનુભવે છે (૧૦) રાજ્ય ભ્રષ્ટ (૧૧) ક્ષત્રિયની માફક.
ભાવાર્થ - જ્યારે હેમંતઋતુના માસમાં સર્વ અંગમાં શીતને સ્પર્શ થાય છે. ત્યારે મૂર્ખ સાધક રાજ્યભ્રષ્ટ ક્ષત્રિયની જેમ વિષાદ-ખેદને અનુભવ કરે છે. અભિનવ પ્રજિત શિષ્યને બેધરૂપ આ દષ્ટાંત છે. એવું જાણુ સાધકે સહન શીલતાના ગુણને દૃઢ કરે કે જેથી ઉપસર્ગ પ્રાપ્ત થતાં પણ સંયમમાં સ્થિર રહી શકાય.
पुढे गिम्हाहितावेणं, विमणे सुपिवासिए । तत्थ मंदा विसीयंति, मच्छा अप्पोदए जहा ॥ ५ ॥
૧ ૦.
શબ્દાર્થ ઃ (૧) ગ્રીષ્મ ઋતુના (૨) તાપની ગરમીને (૩) સ્પર્શ થતા (૪) ઉદાસ તથા (૫) તૃષ્ણથી યુક્ત પુરૂ સાધક દીન બની જાય છે (૬) આ રીતે ગરમીને પરીષહ પ્રાપ્ત થતા (૭) મૂઢ પુરુષ (૮) અલ્પ જલમાં (૯) માક્લીની (૧૦) જેમ (૧૧) વિષાદને અનુભવે છે.
ભાવાર્થ:- કાયર સાધક ગ્રીષ્મઋતુના તાપથી ગરમીને સ્પર્શ થતાં ઉદાસ બની જાય છે અને તૃષાથી પીડિત થયેલ અલ્પ શક્તિવાળે મૂર્ખ સાધક, જેમ થડા પાણીમાં રહેલ માછલી વિષાદને અનુભવે છે. તેમ વિષાદને–ખેદને અનુભવે છે. આ રીતે અપશક્તિવાળા સાધકે ચારિત્ર લઈ મેલ તથા પસીના સાથે તાપની ગરમીથી વ્યાકુલ બની સંયમભાવમાં ખેદ અનુભવે છે અને કઈ કઈ સંયમથી