________________
૧૦૪
સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૩ ઉ૦ ૧
(૫) ઉપસ્થિત થતા (૬) માતાની ગોદમાંથી (૭) બાળક પડી જવા છતાં માતાને ગભરાટથી (૮) ખ્યાલ રહેતો નથી (૯) વિજેતા પુરૂ દ્વારા (૧૦) છેદનભેદન પ્રાપ્ત થતાં કાયર પુરુષ દીન બની જાય છે જેમ યુદ્ધના પ્રસંગે.
ભાવાર્થ- યુદ્ધ ઉપસ્થિત થતાં ગ્રામમાં કાયર પુરુષ યુદ્ધને અગ્રભાગે જતા પૈર્યતાને નષ્ટ કરનાર યુદ્ધને જ્યારે આરંભ થાય છે. ત્યારે શસ્ત્રોથી છેદનભેદન થતાં ગભરાટના કારણે માતાની ગેદમાંથી પડી જતાં બાળકોને પણ માતાને ખ્યાલ રહેતો નથી. એવી રીતે કાયર પુરુષ વિજયી પુરુષ દ્વારા છેદનભેદન થતાં દીન બની જાય છે.
एवं सेहे वि अप्पुढे, भिक्खायरिया अकोविए । सूरं मण्णति अप्पाणं, जाव लूहं न सेवए ॥ ३ ॥
૧૦
૧૧
શબ્દાર્થ : (૧) એવા પ્રકારે (૨) શિષ્ય પણ (૩) સ્પર્શ ન થાય ત્યાંસુધી નૂતન પ્રત્રજિત (૪) ભિક્ષાચરીમાં (૫) અનિપુણ પરીષહના (૬) શર (૭) માને છે કે (૮) પોતાને (૯) જ્યાંસુધી (૧૦) રૂક્ષ સંયમનું સેવન (૧૧) કર્યું નથી.
ભાવાર્થ – એ રીતે કાયર પુરુષ જ્યાંસુધી શત્રુ-વીરાથી ઘાયલ થતો નથી ત્યાંસુધી પિતાને વીર માને છે. એ પ્રકારે ભિક્ષાચરીમાં અનિપુણ તથા પરીષહ ઉપાર્ગો દ્વારા કષ્ટને સ્પર્શ થત નથી ત્યાંસુધી નૂતન પ્રજિત સાધુ પણ પિતાને વીર માને છે. કે
જ્યાં સુધી રૂક્ષ સંયમનું સેવન કર્યું નથી. ત્યાં સુધી જ પ્રવજ્યા પાલન કરી માં શું કઠિનતા છે ? તેમ બડાઈ મારતા હોય છે (શિશુપાલની માફક)