________________
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર અ. ૩ ઉ. ૧ ઉપસર્ગાધિકાર
सूरं मण्णइ अप्पाणं, जाव जेयं न पस्सती । जुझंतं दढधम्माणं, सिसुपालो व महारहं ॥ १ ॥
શબ્દાર્થ : (૧) જ્યાંસુધી (૨) વિજેતાપુરુષ (૩) દેખાય નહિ ત્યાં સુધી કાયર પુરુષ (૪) પિતાને (૫) શર (૬) માને છે (૭) યુદ્ધ કરતા (૮) દૃઢ ધર્મવાળા (૯) મહારથી કૃષ્ણને દેખી (૧૦) જેમ શિશુપાલ સંભને પા.
ભાવાર્થ - કાયર પુરુષ યુદ્ધમાં ગયે થકે જ્યાં વિજેતા પુરુષને દેખે નહિ ત્યાં સુધી પિતાને શૂરવીર માનતો ગજના કરે છે. પરંતુ વિજેતાને દેખતાં જ ક્ષોભને પામે છે. જેમ મહારથી દઢ ધર્મવાળા શ્રી કૃષ્ણને દેખતાં જ પિતાને શૂર અને એજેય માનનાર શિશુપાલ ક્ષોભને પામ્યા હતા. (આ દષ્ટાંત શિથિલ સાધુની સ્થિતિ આશ્રયી છે).
पयाता सूरा, रणसीसे, संगामम्मि उवट्ठिते । माया पुत्तं न याणाइ, जेएण परिविच्छए ॥ २ ॥
-
૮
શબ્દાર્થ ઃ (૧) ગ થકે (૨) અભિમાની પુરુષ પોતાને વિજયી ભાનતે થકે વ્યગ્રતાજનક યુદ્ધમાં (૩) સંગ્રામના અગ્રભાગે (૪) સંગ્રામ