________________
૧૦૨
સૂત્ર કૃતગ સૂત્ર અ૦ ૨ ઉ૦ ૩
છે. વર્તમાન કાળે સિદ્ધિ પ્રાપ્ત કરવા ચોગ્ય મહાવિદેહક્ષેત્રરૂપ સ્થાનમાં પૂર્વોકત ઉપાયથી મનુષ્ય સિદ્ધિ પ્રાપ્ત કરે છે. ભવિષ્યકાળ પૂર્વોકત માર્ગનાં અનુષ્ઠાનના પાલનથી અનંત જી સિદ્ધિ-મોક્ષને પ્રાપ્ત કરશે. આ માર્ગથી ભિન્ન સિદ્ધિને કોઈ માર્ગ નથી.
एवं से उदाहु अणुत्तरनाणी,अणुत्तरदंसी अणुत्तरणाण दंसणधरे। મરણ નાગપુને મળવું વેરિવિ દિg | ઉન્ન નિ પરરા
શબ્દાર્થ : (૧) આવા પ્રકારે ભગવાન (૨) અષભદેવજીએ (૩) કથન કરેલ છે (૪) ઉત્તમ જ્ઞાન (૫) દર્શનવાળા (૬) ઉત્તમ જ્ઞાન દર્શનના ધારક (૭) ઇન્દ્રાદિ દેવોને પૂજનીય જેનાથી કેઈ રહસ્ય ગુપ્ત નથી (૮) જ્ઞાતપુત્ર (૯) ભગવાન મહાવીરે (૧૯) વિશાલાનગરીમાં આ કથન (૧૧) કહેલ છે (૧૨) એમ
ભાવાર્થ- ઉપરોકત અનંત જ્ઞાન અને અનંત દર્શનના ધરગુહાર ઇન્દ્રાદિ દેવાને પૂજનીય અથવા રહસ્યની વાતની જાણનાર શ્રી ઋષભદેવ ભગવાને તથા સર્વ તીર્થકર દે આદિ ભગવાન શ્રી મહાવીર પ્રભુએ પણ ઉપરોક્ત ઉપદેશ ના કલ્યાણના અર્થે આપેલ છે. શ્રી ઋષભદેવ ભગવાને તે પિતાના પુત્રોને પણ આ પ્રમાણે ઉપદેશ કરેલ હતો. એમ જ હું તમને સવા શિષ્યોને કહું છું.
અધ્યયન ૨ જી સમાપ્ત.