________________
સૂત્ર કૃતાંગ સૂત્ર અ. ૨ ઉ૦ ૩
૯૭ શબ્દાર્થ : (૧) સાંભળી (૨) ભગવાનના (૩) આગમોને (૪) સત્ય (૫) સંયમમાં (૬) ઉદ્યમ (૭) કરે (૮) સર્વથા (૯) અહંભાવ રહિત (૧૦) સાધુ (૧૧) શુદ્ધ (૧૨) ભિક્ષા (૧૩) ગ્રહણ કરે.
| ભાવાર્થ ભગવાનના આગમોને સાંભળી, લઘુકર્મા પુરુષે, સર્વ જેને હિતકર, આગમમાં બતાવેલા સત્ય સંયમમાં પુરુષાર્થ કર જોઈએ અને કોઈ જીવ ઉપર ઈર્ષા નહિ કરવી, અહંભાવ રહિત બની, શરીર, ઉપાધિ આદિ સર્વ પદાર્થોમાં અનાસક્ત રહી રાગદ્વેષ ત્યાગી બેતાલીશ દેષ રહિત શુદ્ધ એષણાથી આહાર ગ્રહણ કરી સંયમ યાત્રાને નિર્વાહ કરતા થકા સંયમ પાલન કરવું. આ સાધકને આચાર છે.
सव्वं नच्चा अहिटर धम्मट्टी उव णिवीरिए । गुत्ते जुत्ते सया जए आय परे परमायतहिते ॥ १५ ॥
શબ્દાર્થ : (1) સર્વ પદાર્થોને (૨) જાણી (૩) સાધુ સંવરને આશ્રય લે (૪) ધર્મનાઅથી બને (૫) તપમાં પરાક્રમ કરે (૬) મન વચન કાયાથી (૭) ગુપ્ત રહી (૮) સદા સ્વરમાં (૯) યત્નાવંત (૧૦) પોતાના સમાન બીજાના વિષયમાં (૧૧) મોક્ષના માટે (૧૨) અભિલાષા રાખે.
| ભાવાર્થ- સાધુ સર્વ પદાર્થોના સ્વરૂપને જાણું સર્વજ્ઞ કથિત સંવરરૂપ માગને આશ્રય લઈ ધર્મનું પ્રયજન સમજીને સંયમ અને તપમાં બળ પરાક્રમ ફેરવે મન, વચન, કાયાથી સદા ગુપ્ત રહી, સાધુ સદા પિતાના તથા પરના કલ્યાણના વિષયમાં યત્ન કરે, મોક્ષની અભિલાષા રાખતા થકા જ્ઞાનાદિ યુક્ત સંયમનું પાલન કરે એ સાધક કર્તવ્ય છે. वित्तं पसवो य नाइओ, तं वाले सरणं ति मन्नइ ।
૧૧ ૧૨ ૧૦ ૧૩ एते मम तेसुवी अहं, नो ताणं सरणं न विजई ॥ १६ ॥