________________
ક
સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૨ ૦ ૩
શબ્દાથ : (૧) દુઃખી જીવ (૨) વારંવાર (૩) અવિવેકને પ્રાપ્ત કરે છે (૪) સાધુ પુરુષ (પ) સ્તુતિ પૂજાની ભાવના (૬) ત્યાગી દે (૭) આવા પ્રકારે (૮) જ્ઞાન સ ́પન્ન (૯) સાધુ (૧૦) સ`પ્રાણીઓને (૧૧) પેાતાના સમાન (૧૨) દેખે.
ભાવા:–દુ:ખી થવા દુઃખથી ઘેરાયેલ વારંવાર વિવેક શૂન્ય અની અસાતાવેદનીયના ઉદ્દયથી પીડા પામતા મૂઢ બની આરભાદિ અનુષ્ઠાના વારવાર કરી દુઃખાને પ્રાપ્ત કરે છે. એમ જાણીને જ્ઞાનાદિ સંપન્ન મુનિ સ્તુતિ, માન, પૂજા પ્રતિષ્ઠાની ભાવનાને અશુભ ક બંધનના હતુ જાણી તેના ત્યાગ કરી સવ` પ્રાણીઓને (પેાતાના કલ્યાણના અથે') પેાતાના આત્મા સમાન માની તેની હિંસાથી દૂર રહે.
૧
गारं पिr आवसे नरे अणुपु
દ
पाणेहिं संजए |
૭
૧૦
ર
99
समया सव्वत्थ सुव्वते देवाणं गच्छे स लोगयं ॥ १३ ॥
શબ્દાથ : (૧) ધરમાં (ર) નિવાસ કરનાર (૩) મનુષ્ય (૪) ક્રમશઃ (૫) પ્રાણી હિ...સાથી (૬) નિવૃત્ત થઇ (૭) સ` પ્રાણીઓમાં (૮) સમભાવ રાખનાર (૯) સુન્નત પુરુષ (૧૦) દેવલાકમાં (૧૨) જાય છે.
-
ભાવાઃ- ગૃહસ્થવાસમાં રહેતા થકા મનુષ્ય અનુક્રમથી પ્રાણી હિંસારૂપ આરંભથી નિવૃત્ત થઇ, શ્રાવક ધમ અંગીકાર કરી, શ્રાવકનાં વ્રતા પાળતા થકા, સર્વ પ્રાણીઓને સુખ પ્રિય અને દુઃખ અપ્રિય છે. એમ જાણી સવ પ્રાણીઓને પેાતાના આત્મા સમાન જોતા થકા સમભાવ રાખનાર સુવ્રત પુરુષા મૃત્યુ પશ્ચાત્ દેવàકમાં ઉત્પન્ન થાય છે. તેા પછી પાંચ મડ્ડાવ્રતધારી સાધુએની સુગતિ હાય જ તેમાં શકાને થાન છે જ નહિ.
૩
२
y
सोच्चा भगवाणुसासणं सच्चे तत्थ करेज्जुबक्कमं ।
૧૦
१०
ન
.
૧૨
૧૧
93
सवत्थ मच्छरे उछं भिक्खु विशुद्धमाहरे ॥ १४ ॥