________________
સૂત્ર કૃતાંગ સૂત્ર અ. ૨ ઉ૦ ૩
-
-
-
૧૨
- जे इह आरंभ निस्सिया, आतदंडा एगंत लूसगा ।
गंता ते पाव लोगयं, चिरराय आसुरियं दिसं ॥ ९ ॥ | શબ્દાર્થ ઃ (૧) જે મનુષ્ય (૨) આ લેકમાં (૩) આરંભમાં (૪) આસક્ત (૫) આત્માને (૬) દંડ દેવાવાળા (૭) એકાંતથી (૮) પ્રાણુઓના હિંસક છે (૯) જાય છે (૧૦) નરકાદિ સ્થાનમાં (૧૧) લાંબાકાળ નિવાસથી (૧૨) અસુર (૧૩) લેમાં.
ભાવાર્થ – જે મનુષ્ય આરંભમાં આસક્ત છે. તેઓ આત્માને દંડ દેવાવાળા સ્વયં પોતાની તથા અન્ય પ્રાણીઓની ઘાત કરવાળા છે અને હિંસા કરીને ચિરકાળના નિવાસવાળા નરકાદિ અધમગતિમાં જાય છે. ત્યાં બહુકાળ સુધી દુઃખેને ભોગવે છે, કદાચ બાળ તપસ્યા આદિ ક્રિયાઓથી દેવલોકમાં જાય છે ત્યાં અસુરજાતિના હલકી કેટીના દેવામાં ઉત્પન્ન થાય છે. ત્યાં દાસની માફક અધમ કિત્વિ પીદેવ પણે ઉત્પન્ન થાય છે અને ત્યાંથી ચ્યવી તિર્યંચ તથા નરકાદિ ગતિઓમાં પરિભ્રમણ કરતા દુખે ભેગવતા રહે છેઆમ જાણું આરંભથી નિવૃત્ત થવું તે આત્મ કલ્યાણને હેતુ સમજ.
ण य संखयमाहु जीविय तहवि य बालजणो पगभई । ‘पच्चुपन्नेन कारियं, को द8 परलोग मागते ॥ १० ॥
શબ્દાર્થ: (૧) મનુષ્યનાં જીવન (૨) સંસ્કાર એગ્ય (૩) કહ્યા (૪) નથી (૫) તથાપિ (૬) મૂર્ખજી (૭) પાપ કરવામાં ધૃષ્ટતા કરે છે (૮) વર્તમાન સુખ (૯) પ્રોજન (૧૦) કણ (૧૧) દેખેલ (૧૨) પરલોક જોઈ (૧૩) કોણ આવેલ છે.
ભાવાર્થ – સર્વજ્ઞ ભગવાન શ્રી મહાવીર સ્વામીએ કહેલ છે કે મનુષ્યના જીવન કર્મ ભૂમિવાળાના દારિક શરીર ચક્રવતિ