________________
લવ કૃતાંગ સૂત્ર અ૦ ૨ ૦ ૩ રાખ એમ પિતાના આત્માને સંબોધન કરવું જોઈએ, સાથે વિચારવું કે અસંયમી મનુષ્ય આ સંસારમાં બહુજ શોક કરતા દેખાય છે. પીડા પામી રૂદન કરી રહ્યા છે, ક્યાંઈ સંસારમાં સુખ દેખાતું નથી. હિંસા, અસત્ય, ચેરી આદિ અસત્યકર્મ કરવાવાળા અસંયમી મનુષ્ય મૃત્યુ બાદ દુગતિમાં ઉત્પન્ન થઈ પરમાધામી દ્વારા દુઃખ જોગવતાં સુધા, તૃષાથી વ્યાકુળ થઈ બહુજ પીડાય છે. ત્યાં કોઈ ચેતનરૂપ સ્વજને કે જડરૂપ પરિગ્રહ-સંપતિ સહાયક થતા નથી. કરેલાં પાપકર્મોના વિપાકે પિતાને એકલાને જ ભેગવવાં પડે છે. એમ વિચારી આત્માથી પુરુષોએ વિષય સેવનને ત્યાગ કરી, આત્મ કલ્યાણ માટે પર્મ આરાધન કરી મનુષ્ય જન્મને સફળ બનાવ એ શ્રેયસ્કર છે.
इह जीवियमेव पासहा तरुण एवा ससयस्स तुटती । • ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ इचर वासे य बुज्झह, गिद्धनरा कामेसु मुच्छिया ॥ ८ ॥
| શબ્દાર્થ ઃ (૧) આ લેકમાં (૨) મનુષ્ય જીવન (૩) દેખે () યુવાન વર્ષમાં (૫) સો વર્ષની આયુવાળાનાં જીવન (૬) નષ્ટ થાય છે (૭) થોડાકાળ (૮) નિવાસ (૯) સમજે (૧૦) વૃદ્ધ (૧૧) મનુષ્ય (૧૧) કામગોમાં (૧૨) આસક્ત હોય છે.
ભાવાર્થ-હે મનુષ્યો ? આ મૃત્યુ લોકમાં પ્રથમ તે પિતાના જીવન કાળને દેખો, અનિત્ય રહેલ છે, વળી આવીચિ મરણથી પ્રતિ. હાણ વિનાશી છે, સમસ્ત આયુ ક્ષય અથવા કેઈ ઉપક્રમ લાગવાથી સે વરસનું આયુષ્ય યુવાન વયમાં તૂટી જઈ મૃત્યુ પ્રાપ્ત થાય છે, સો વરસનું આયુષ્ય પણ દેના સાગરોપમના આયુષ્યના હિસાબે કોઈ એક નિમેષ સમાન જાણે તેથી મનુષ્ય જીવન ચેડા કાળનું હેવા છતાં ક્ષુદ્ર મનુષ્ય વિષયોમાં આસક્ત રહી, મૃત્યુ બાદ નરક આદિ યાતના ભરપુર સ્થાનમાં ઉત્પન્ન થઈ દુઃખ ભોગવે છે. એમ જાણું સાધક આત્માએ વિષય ભેગોથી અલગ થવું તે આત્મ કલ્યાણને માર્ગ છે.