________________
સબ કૃતાંગ સત્ર અ ર ઉ૦ ૩
૨૯ વસંધાએલાં છે, તે કર્મોનાં બંધન) તે અનેક જન્મના સંચિત કર્મોને, વિજ્ઞાન, દર્શન, ચારિત્ર, તારૂપ ઉત્કૃષ્ટ આરાધનથી ક્ષય કરીને, પતિ પુરુષે જન્મ મરણરૂપ સંસાર પરિભ્રમણને ક્ષય કરી મોક્ષને પ્રાપ્ત કરે છે. સર્વ દુબે માત્રથી છૂટી જાય છે.
*
. जे विनवणाहिऽसोजिया, संतिन्नेहिं समं वियाहिया । सम्हा उड्ढे ति पासहा, अदक्खु कामाइ रोग - ॥ २ ॥
૧૧
શબ્દાથ : (૧) જે પુરુષ (૨) સ્ત્રીઓથી (૩) સેવિત નથી (૪) મુક્ત પુરુષ (૫) સમાન કહેલ છે તેથી સ્ત્રી ત્યાગ (૭) પશ્ચાત્ (૮) મેંક્ષની (૯) પ્રાપ્તિ થાય છે (૧૦) કામોને (૧૧) રેગસમાન (૧૨) જાણ્યા છે. | ભાવાર્થ- જે પુરુષ સ્ત્રીઓથી સેવિત નથી અને કામોને શિગ સમાન જાણ્યા છે. એ પુરુષોને મુક્ત પુરુષ સમાન કહેલા છે. આ ત્યાગ આદિ સર્વ કામના ત્યાગથી મેક્ષની પ્રાપ્તિ કહેલ છે. કારણ કે કામગ માત્ર આરંભ અને પરિગ્રહમય છે. આરંભ છે તે જન્મ મરણરુપ સંસાર પરિભ્રમણનું કારણ છે અને કામના કારણે જ આરંભ તથા પરિગ્રહ મમત્વ હોય છે. તેથી જ્યાં સુધી વિષયોનું મમત્વ ન છૂટે ત્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ થાય નહિ, એમ જાણે આત્માના હિત માટે વિષયભેગેથી દૂર રહી, સંયમ પાલનમાં પગવંત રહી, અમૂલ્ય માનવ ભવને સફળ બનાવવા જાગૃત રહેવું તે સાધકનું કર્તવ્ય છે. જેને પાંચ ઈન્દ્રિયના વિષયરૂપ કામગોની આસક્તિ સંસારમાં જન્મ અને મરણરૂપ ચારગતિમાં પરિભ્રમણ કરાવનાર છે. કારણ કે કામભેગે પ્રાપ્ત કરવા પરિગ્રહની જરૂર પડે. છે અને પરિગ્રહ પ્રાપ્ત કરવામાં આવઘાતરૂપ આરંભ રહેલ છે. તથા કષાયે ઉત્પન્ન થાય છે અને એ બધી પરક્રિયાઓ આત્માથી ભિન્ન છે. તે કામગોની લાલસા જીવને સ્વાદ્ધિરૂપ જ્ઞાન, દશમ,