________________
સૂત્ર કૃતાંગ સૂત્ર અ૰ર્ . ૨
ભાવાર્થ:- સાધુ પુરુષા ક્રાધ, માન, માયા, લેાભ કરે નહિ, જેણે આઠ કર્મોના ક્ષય કરવારૂપ સંયમનું ભલી રીતે સેવન કરેલ છે અને જે ધર્મોમાં આસક્ત છે, તથા કષાયેાના જેણે ત્યાગ કરેલ છે. તેના આ જગતમાં ઉત્તમ વિવેક પ્રસિદ્ધ છે અને એએ જ ધર્મમાં પ્રવૃત્ત છે. સંયમપાલનમાં કષાયે તથા આરભુને તથા પરિગ્રહ મમત્વને સ્થાન છે જ નહિ, આરંભ પરિગ્રહથી મુક્ત પુરુષા જ શુદ્ધ સંયમનું પાલન કરી શકવા સમર્થ બને છે.
e}
२
3
अणिहे सहिए सुसंकुडे, धम्मट्टी
५
દ
उवहाणवीरिए ।
.
७
१०
૧૧
विहरेज समाहिइंदिए, अन्तहियं खु दुहेण लब्भइ ॥३०॥
શબ્દા : (૧) સ્નેહરહિત (૨) જ્ઞાનસહિત (૩) મન તથા ઇન્દ્રિયાથી ગુપ્ત (૪) ધર્માંતે અથી (૫) તપમાં (૬) બળપરાક્રમ ફેરવનાર (૭) ઇન્દ્રિયાને વશ રાખનાર (૮) સંયમ અનુષ્ઠાન કરતા વિચરે (૯) આત્મકલ્યાણ (૧૦) દુઃખે કરી (૧૧) પ્રાપ્ત થાય છે.
ભાવાઃ- સાધુ પુરુષ કાઇ પટ્ટામાં મમત્વ રાખે નહિં, જેના વડે આત્માનું કલ્યાણ થાય તેવાં અનુષ્ઠાનામાં સદા સથા પ્રવૃત્ત રહે, ઇન્દ્રિયા તથા મનથી ગુપ્ત રહી ધર્માથી ખની રહે. તપમાં પેાતાનું બળપરાક્રમ ફારવે, જિતેન્દ્રિય બની સંયમ અનુષ્ઠાન કરે. કારણ પેાતાનું કલ્યાણ ઘણા કષ્ટ પ્રાપ્ત થઈ શકે છે. તેથી શબ્દાદિ વિષયાથી દૂર રહી, પરીષહ-ઉપસગથી પરાજિત ન થતા સમભાવે સહન કરે, સંસારી વાને ધર્માનુષ્ઠાન કર્યા વિના આત્મહિતની પ્રાપ્ત થઈ શકે નહિ. વિજળીના પ્રકાશ સમાન અતિ ચંચળ મનુષ્યભવ જે અગાધ સંસાર સમુદ્રમાં ફસાઇ જાય તે ફરી મનુષ્યભવ ગ્રાસ વેા અતિ દુર્લભ ાણવા. આ ક્ષેત્ર આદિ સયમના સાધના પામનાં રણ અતિ દુ ́ભ છે. પ્રાણીઓમાં જંગમ પ્રાણી શ્રેષ્ઠ છે. જંગમ પ્રાણીઓનાં પંચેન્દ્રિય પ્રાણી શ્રેષ્ઠ છે અને પ્`ચેન્દ્રિય