________________
સુત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૨ ઉ. ૨ સ્થિત છે, તેમ જ ધર્મ ધ્યાન તથા રાગદ્વેષના ત્યાગ રૂપ ધર્મને જાણે છે શબ્દાદિ વિષયો જગતના જીવને દુર્ગતિમાં લઈ જનારા છે, તથા અનર્થના કારણરૂપ છે. એમ જાણી વર્તમાને વિષપભોગની ઈચ્છા ન કરવી; પરંતુ ભવિષ્યકાળમાં પણ તેની પ્રાપ્તિની ઈચ્છા કરવી નહિ.
___णो काहिए होज संजए, पासणिए ण य संपसारए ।
૧૨
૧૩.
णचा धम्मं अणुत्तरं, ककिरिए ण यावि मामए ॥ २८ ॥
શબ્દાર્થ : (૧) સંયમી સાધક (૨) ધર્મવિરૂદ્ધ (૩) કથા (૪) ન કરે (૫) જોતિષ આદિ પ્રશ્નોના વૃષ્ટિ તથા (૬) ધન ઉપાર્જનના ઉત્તર (0) આપે નહિ (૮) સર્વોત્તમ (૯) ધર્મને (૧૦) જાણ (૧૧) સંયમ અનુષ્ઠાન કરે (૧૨) કોઈ વસ્તુ ઉપર (૧૩) મમત્વ (૧૪) ન રાખે.
ભાવાર્થ – સંયમસાધક ગેચરી આદિ કે સમયે સંયમ વિરૂદ્ધ કે ધર્મવિરૂદ્ધ કે કિયા અથવા કથા વાર્તા ન કરે, જોતિષ આદિ પ્રશ્નોના ઉત્તર ન આપે, તથા વૃષ્ટિ થવાના તથા ધન ઉપાર્જન કરવાના ઉપાય બતાવે નહિ, કારણ કે એ બધા આરંભના કારણે છે; પરંતુ લોકેત્તર શ્રુતચારિત્રરૂપ સર્વોત્તમ ધર્મને સ્વરૂપને જાણી સંયમ અનુષ્ઠાન કરે અને કઈ વસ્તુ ઉપર મમત્વ ન રાખે, લીધેલ મહાવ્રતની પ્રતિજ્ઞાનું યથા તથ્ય પાલન કરવામાં અપ્રમાદી બની રહે ___ छन च पसंस नो करे, न य उक्कोस पगास माहणे । तेसिं सुविवेग माहिए, पणया जेहिं सुजोसियं धुयं ॥२९॥
શબ્દાર્થ: (૧) માયા (૨) લેભ (૩) માન () ક્રોધ (૫) સાધુ (૬) ન કરે (૭) જેણે (૮) સંયમનું (૯) સેવન કરેલ છે (૧૦) તેને (૧૧) ઉત્તમ વિવેક (૧૨) પ્રસિદ્ધ છે ધર્મમાં (૧૩) આસક્ત છે.