________________
સૂત્ર કૃતાંગ સૂત્ર અ. ૨ ઉ. ૨
શબ્દાર્થ : (૧) જે પુરુષ (૨) પૂર્વોક્ત ધર્મ (૩) આચરે છે (૪) મહાન (૫) મહર્ષિ (૬) જ્ઞાતપુત્રે (૭) કહેલ (૮) એ જ (૯) સાવધાન (૧૦) એ જ (૧૧) સંયમમાં ઉત્થિત (૧૨) એક બીજાને (૧૩) ધર્મથી પતિત થતાને (૧૪) ધર્મમાં પ્રવૃત્ત કહે છે.
ભાવાર્થ - મહાન મહર્ષિ જ્ઞાતપુત્ર ભગવાન મહાવીર સ્વામી દ્વારા પ્રતિપાદન કરેલ શ્રત ચારિત્રરૂપ દશ પ્રકારના યતિ ધર્મને ગ્રહણ કરી જે સાધક તેનું ઉપગપૂર્વક આચરણ કરે છે. એ જ આ ધર્મમાં સાવધાન છે. તથા સમ્યક્ પ્રકારથી ધર્મમાં સમુસ્થિત છે અને તેઓ જ ધર્મથી પતિત થતા જીવને પુનઃધર્મમાં પ્રવૃત્ત કરે છે અને આ ધર્મ જ જગના સવ ને આધારરૂપ છે, કલ્યાણ રૂપ છે અને આજ ધર્મ (બાહ્ય અને આભ્યન્તર પરિગ્રહ રહિત તથા આરંભ રહિત) અષ્ટકમને ક્ષય કરવા સમર્થ છે. તથા મોક્ષનાં શાશ્વતા સુખને પમાડનાર છે. એમ જણ ધર્મ આરાધના કરવામાં પ્રમાદ કરવો નહિ.
९
१०
१२ ११ १५
૧૪
मा पेह पुरा पणाभए, अभिको उवधिं धूणित्तए । जे दूमण तेहि णो णया, ते जाणंति समाहि माहियं ॥२७॥
શબ્દાર્થ : (૧) પૂર્વે ભગવેલા ભોગે (૨) વિષયો (૩) સ્મરણ (૪) ન કરે (૫) આઠ કર્મરૂપ ઉપાધિ (૬) નષ્ટ કરવા (૭) ઈચ્છા રાખો (૮) જે (૯) મનને દુષ્ટ બનાવનાર (૧૦) વિષયોમાં (૧૧) આસક્ત (૧૨) નથી (૧૩) આત્મામાં સ્થિત (૧૪) સમાધિને (૧૫) તે પુરુષ (૧૬) જાણે છે.
ભાવાર્થ - મહાપુરુષે શિષ્યોને સંબોધન કરે છે કે ગૃહસ્થવાસ માં પૂર્વે ભેગવેલા કામોનું સ્મરણ નહિ કરે, આઠ પ્રકારનાં કર્મોને નાશ કરવાની ઈચ્છા રાખો. જે સાધક મનને દૂષિત કરનાર શબ્દાદિ વિષયમાં આસક્ત નથી એ જ પોતાના આત્મામાં