________________
સૂત્ર કૃતાંગ સૂત્ર અ. ૨ ઉ૦ ૨
कुजए अपराजिए जहा, अक्खेहिं कुसलेहिं दीवयं । कडमेव गहाय णो कलिं, नो तीयं नो चेव दावरं ॥२३॥
શબ્દાર્થ : (૧) જુગારી (૨) અપરાજિત (૩) જેમ (૪) કુશળ જુગારી (૫) પાસા (૬) ખેલતા (૭) કૃતસ્થાન (૮) ગ્રહણ કરે છે (૯) એક (૧૦) બે (૧૧) ત્રણ ને (૧૨) નહિ.
ભાવાર્થ – જેને વિજય પણ નિંદનીય છે, તેને કુજ્ય કહેવાય છે, કુય નામ જુગારીનું છે, જુગારીને જુગાર રમવામાં મહાન વિજય થવા છતાં સન-પુરુષો તેની ( જુગાર રમનારની ) નિંદા કરે છે, કારણ જુગાર છે. તે અનર્થનું કારણ છે, તેથી નિંદનીય છે, જે જુગારી જુગારના પાસા ખેલવામાં કુશળ હોય તે અન્ય જુગારીથી જીવાતો નથી તેને અપરાજિત કહેવાય છે. આવા કુશળ જુબારી પાસાની રમત રમતાં કૃત નામના ચેથા સ્થાનને ગ્રહણ કરી વિજય મેળવે છે. પહેલા બીજા ત્રીજા સ્થાનેને છોડી દે છે. આ દછતનો સાર નીચની ગાથાથી જાણુ.
૧,
૧૩ ૧૪
एवं लोगंमि ताहणा घुइए जे धम्मे अणुत्तरे । तं गिण्ह हियति उत्तम कडमिव सेसऽवहाय पंडिए ॥ २४ ॥
શબ્દાર્થ : (૧) આવા પ્રકારે (૨) લોકમાં (૩) છકાયજીવોની રક્ષા કરવામાં સમર્થ (૪) કહ્યો છે (૫) જે (૬) સર્વોત્તમ (૭) ધર્મ (૮) એજ (૯) ગ્રહણ કરવા યોગ્ય છે (૧૦) હિતકારી (૧૧) ઉત્તમ ચોથા (૧૨) સ્થાનની જેમ ઉત્તમ કુપ્રવચન (૧૩) આદિ અન્યને (૧૪) છોડી દે છે. (૧૫) પંડીત.
ભાવાર્થ- આ મનુષ્ય લોકમાં સર્વ જીવોનાં રક્ષણ કરવામાં સમર્થ શ્રી મહાવીર સ્વામીએ ક્ષમાઆદિ શ્રત ચારિત્રરૂપ ધર્મ જે કહેલ છે એજ ધમ સર્વોત્તમ છને માટે એકાંત હિતકારી