________________
९
સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૨ ૦ ૩
सीओदग पडि दुछिणो अपडिण्णस्स लवावसपिणो ।
૧૦
દ
५
.
७
सामाइयमाहु तस्स जं जो, गिहिमत्तेऽसणं न भुंजती ॥२०॥
ઊ
શબ્દા : (૧) સચેત્ત પાણીની (ર) ઘૃણા કરનાર (૩) કામભોગેાની ઇચ્છા નહિ કરનાર (૪) કર્માંબધનરૂપ અનુષ્ઠાનેાથી દૂર રહેનાર (૫) ગૃહસ્થના ભાજનમાં (૬) ભાજન (૭) ન કરતા હોય (૮) એવા મુનિના આચારને (૯) સામાયિક (૧૦) કહેલ છે.
૩
ભાવાઃ- જે સાધુ કાચાપાણીની ગુચ્છા કરતા હાય, કાચા પાણીના આરંભથી લજ્જા પામતા હૈાય, તથા સાંસારિક કામભાગેાની ઇચ્છા રહિત હાય, કમ`બંધન થાય તેવાં અનુષ્ઠાનાથી દૂર રહેતા હાય તથા ગૃહસ્થના પાત્રમાં ભાજન ન કરતા હાય, આવા સાધુના ચારિત્રને શ્રી તીર્થકર દેવાએ સમભાવરૂપ સામાયિક ચારિત્ર કહેલ છે. એમ જાણી સાધકે રાગદ્વેષ રહિત બની સંયમનું પાલન કરવું જોઇએ.
ગ્
.
'
૭
संखयमाहु जीवियं, तह विय बालमणो पगभह |
૧
૧૧
૧૨
૧૩
૧૪
वाले पावेहिं मिज्जती, इति संखाय मुणी ण मज्जती ॥ २१ ॥
શબ્દા : (૧) જીવન (૨) સાંધી શકાય તેવાં (૩) નથી (૪) કહ્યાં (૫) તથાપિ (૬) મૂ`જને પાપકરવાની (૭) ધૃષ્ટતા કરે છે (૮) અજ્ઞાની જીવાને (૯) પાપી સખેાધનથી (૧૦) બતાવાય છે (૧૧) એમ (૧૨) જાણી (૧૩) મુનિ (૧૪) મદ કરે નહિ.
ભાવાર્થ :- મનુષ્યાનાં જીવન તૂટયા પછી સાંધી શકાય તેવાં નથી. છતાં મૂર્ખ`જના પાપ કરવાની ધૃષ્ટતા કરે છે. આવા અજ્ઞાની અને હિંસાના કરનારા જીવેાને જગતના અન્ય મનુષ્યા, પાપી છે. તેમ સમેધન કરી આંગળી વડે બતાવે છે. એટલે પાપી સ`ખાધનથી