________________
સૂત્ર કૃતામ સૂત્ર અ. ૨ ઉ૦ ૨
શબ્દાર્થ : (૧) તિર્યંચના (૨) મનુષ્યના (૩) દેવના (૪) ત્રણ પ્રકારના (૫) ઉપસર્ગો (૬) સહન કરે (૭) રેમને (૮) હલાવ્યા (૯) સિવાય (૧૦)
ન્ય ઘરમાં જતાં (૧૧) મહાનગુનિ.
ભાવાર્થ- મહાન મુનિ શૂન્ય ઘરમાં નિવાસ કરતાં તિર્યંચ પંચેન્દ્રિય તથા મનુષ્ય, તથા દેના ઉપસર્ગો ઉત્પન્ન થાય તે રાગદ્વેષ રહિત બની, ભયથી રામને ફરકાવ્યા વિના સમભાવથી તે ઉપસર્ગોને સહન કરે, આવા પ્રકારને ઉત્કૃષ્ટ આચાર પ્રતિભાધારી સાધુને અથવા જિનકલ્પી આશ્રી જાણવાને છે; પરંતુ વિરકલ્પી સાધુ શક્તિશાળી હોય, તે આવા કઠિન ઉપસર્ગોને સમભાવ સહન કરે તે નિર્જરાના મહાલાભને પ્રાપ્ત કરેપરંતુ આર્તધ્યાન થાય તેમ જણાય તે અન્ય નિરવસ્થાને શય્યા કરી નિવાસ કરે. દિવસ અસ્ત થયા બાદ શરીરની હાજતના કારણ સિવાય સાધુને બહાર નીકળવાને કલ્પ નથી, પરંતુ સંયમ રક્ષણ માટે લાભાલાભને વિચાર કરી પિતાની શક્તિનું માપ જાણી નિરવદ્ય સ્થાનની ગવેષણ કરે.
णो अभिकंखेज्ज जीवियं, नोऽवि य पूर्वण पत्थए सिया। अम्भस्थ मुर्विति भेरवा, सुन्नागार गयस्स भिक्खुणो ॥१६॥
શબ્દાર્થ : (૧) જીવનની (૨) ઈચ્છા (૩) ન કરે (૪) પૂજાની (૫) ભાવના (૬) ન કરે (૭) ના ઘરમાં ગયા થકા (૮) ભિક્ષુને (૯) ભયંકર પ્રાણીના ઉપસર્ગ સહન કરવાને (૧૦) અભ્યાસ (૧૧) થઈ જાય છે.
ભાવાર્થ – પુક્ત ઉપસર્ગથી ભય પામી જીવનની ઈચ્છા કરે નહિ, તથા પૂજ, સત્કાર પામવાની ભાવના ન કરે, સાધુને શૂન્ય ઘરમાં નિવાસ કરતા ભૈરવ આદિ ભયંકર પ્રાણીઓના પ્રતિકૂળ ઉપસર્ગો તથા અનુકૂળ ઉપસર્ગોને સહન કરવાને સહેજે અભ્યાસ થઈ જાય છે. ઉપસર્ગો સહન કરતા દેહ મમત્વને દૂર કરે