________________
ત્ર કૃતાંગ સૂત્ર અ. ૨ ઉ૦ ૨
જવાબ આપે નહિ, શૂન્ય ઘરને સાફસુફ કરી કચરે બહાર કાઢે નહિ, કઢાવે નહિ. શૂન્ય ઘરમાં તૃણ આદિની પથારી બિછાવે નહિ. પિલા ઘાસને શાની વપરાશમાં ન લે, કારણ કે પ્રતિલેખન થઈ શકે નહિ, શૂન્ય ઘરમાં જેને ઉપદ્રવ હાઈ કમાડ ઉઘાડતાં કે બંધ કરતાં જીવોની વિરાધના થવાનો સંભવ રહે માટે જીવ દયાના કારણે આ આચાર જિન કલ્પીને જાણ જ્યાં જીવ વિરાધના થાય તેવા કાર્યથી સાધુ દૂર રહે આ ધર્મમાં અહિંસાનું પાલન મુખ્ય કર્તવ્ય છે. અગર મુખ્ય અંગ છે. તેમ જાણી સાવઘ કાર્ય કરવું, કરાવવું અને અનુમોદન આપવું તે સંયમી સાધુને ક૫તું નથી તૃણની શમ્યા ન બિછાવે એ પ્રાયોજિનકલ્પી–પ્રતિમા ધારીને ઉત્કૃષ્ટ જાણ. સ્થિવર કલ્પવાળાને માટે તદ્દન નિષેધ નથી. .
___ जत्थऽत्थमिए अणाउले सम विसमाई मुणोऽहियासए ।
१० ११ १२ घरमा अदुवा वि भेरवा, अदुवा तत्थ सरीसिवा सिया ॥१४॥
શબ્દાર્થ : (૧) જ્યાં સૂર્ય (૨) અસ્ત થાય (૩) આકુળતારહિત (૪) સિમ (૫) વિષમસ્થાન (૬) મુનિ (૭) સહન કરે (૮) મચ્છરઆદિ (૯) અથવા (૧૦) ભયંકર પ્રાણી (૧૧) અથવા (૧૨) ત્યાં (૧૩) સર્પઆદિ (૧૪) હેય.
ભાવાર્થ- ચારિત્રવાન મુનિ વિહારમાં હોય તે સમયે જ્યાં સૂર્ય અસ્ત થાય ત્યાં સ્થાન–વસતી સમ હોય કે વિષમ હોય ત્યાં ક્ષેભ રહિત નિવાસ કરે–રાત્રિવાસ કરે. વળી તે સ્થાને મચ્છર, ડાંસ આદિ અથવા ભયંકર પ્રાણું હોય અથવા સર્પ, નકુલ આદિ પ્રાણીએના ઉપસર્ગ ઉત્પન્ન થાય તે તેને સમ્યફભાવે રાગદ્વેષ રહિત બની સહન કરે, એ સાધુને આચાર છે.
तिरिया भणुया य दिव्वंगा, उवसग्गा तिविहाऽहिंसाનિશા જોવાવી જ જો, કુમાર જ મળી