________________
સુત્ર કૃતાંગ સૂત્ર અ. ૨ ઉ. ૨
धम्मस्स य पारए मुणी, आरम्भस्स य अंतए ठिए । सोयति य णं ममाइणो, णो लभंति णियं परिग्गरं ॥१॥
(
૧૧ ૧૧.
૧
| શબ્દાર્થ ઃ (૧) ધર્મના (૨) પારગામી (૩) મુનિ (૪) આરંભથી (૫) રહિત હોય છે (૬) મમત્વપુરષ (૭) શોક કરે છે (૮) પ્રાપ્ત (૯) તે નથી (૧૦) પરિગ્રહ (૧૧) પોતાને.
- ભાવાર્થ – જે પુરુષ–સાધક, ધર્મને પારગામી હોય અને આરંભ તથા પરિગ્રહથી નિવૃત્ત થયેલ હોય અને સમ્યકચારિત્ર અનુષ્ઠાનમાં ઉપયોગવંત હોય, એને જ મુનિ કહેવાય અને ધર્મા. ચરણ નહિ કરવાવાળા મમત્વી જ દુઃખ અને મરણ પ્રાપ્ત થતાં તથા અર્થ-પરિગ્રહને નાશ થતાં તથા સ્વજનેને વિયેગ થતાં શેક કરે છે. તેઓ શેક કરવા છતાં સ્વજનેને કે સુવર્ણ આદિ પરિગ્રહને પ્રાપ્ત કરી શક્તા નથી. પિતાની ઈચ્છાની તૃપ્તિ કરી શકતા નથી. શુભસંગ પ્રાપ્ત થ તે તે શુભ કર્મોના ઉદયે જ થઈ શકે છે. એમ જાણને હિંસામય અનુષ્ઠાનેથી નિવૃત્ત થવું અને મમત્વને દૂર કરી સમભાવમાં રહી ઉદય પ્રાપ્ત અવસ્થામાં ઉદાસીન ભાવે રહેવું તે આત્મ હતનું કારણ છે.
इह लोग दुहावहं विऊ पर लोगे य दुहं दुहावहूं। विद्धंसण धम्ममेव तं इति, विजं कोऽगारमावसे ॥१०॥
૧૧ ૧૩.
શબ્દાર્થ : (૧) આ (૨) લેકમાં પરિગ્રહ માત્ર (૩) દુઃખ દેનાર છે (૪) પરલેકમાં (૫) દુઃખ (૬) દુઃખના દેનાર (૭) નશ્વર (૮) સ્વભાવી છે (૯) આ રીતે (૧૦) જાણનારા (૧૧) કેણ (૧૨) પુરુષ (૧૩) ગ્રહવાસમાં (૧૪) નિવાસ કરે (૧૫) તેમ જાણે.