________________
સૂત્ર કૃતંગ સૂત્ર અ. ૨ ઉ. ૨
૭૧ ભ્રમણ કરતા જન્મ, જરા. મરણાદિ દુઓને વિચાર કરે સંયમમાં વિચરતા કદાચ કઠિન વાક્યને સ્પર્શ થાય. અથવા તે કઈ લાઠીથી પ્રહાર કરે તે તે પરીષહ-ઉપસર્ગને મુનિ સમભાવથી સહન કરે તથા ઉપગવંત રહી સંયમનું પાલન કરે.
पण्ण समत्ते सया जए, समता धम्म मुदाहरे मुणी। सुहुमे उ सया अल्सए, णो कुज्झे णो माणि माहणे ॥ ६ ॥
શબ્દાર્થ : (૧) પૂર્ણ બુદ્ધિમાન (૨) મુનિ (૩) સદા (૪) યત્નાવંત (૫) સમતારૂપ (૬) ધર્મને ઉપદેશ (૭) આપે (૮) સંયમવિષયમાં (૯) સદા (૧૦) અવિરાધક (૧૦) ક્રોધ ન કરે (૧૧) માનને કરે (૧૨) મુનિ.
ભાવાર્થ – બુદ્ધિમાન સાધુ સદા કષાયને જીતીને સમભાવથી અહિંસા ધર્મને ઉપદેશ આપે, જ્યારે પણ સંયમની વિરાધના ન કરે, Bધ, માન, માયા, લેમને ત્યાગ કરી સંયમભાવમાં વિચરતા સત્કાર, માન, પૂજા પ્રાપ્ત થતાં ગર્વ કરે નહિ. આ પ્રકારનો સાધુ આચાર છે. તેને ઉપયોગ રાખી સંયમપાલન કરવું.
बहु जण णमणमि संवुडो, सवढेहिं नरे अणिस्सिए । हदएच मया अणाविले, धम्मं पादुरकासी कासवं ॥ ७ ॥
શબ્દાર્થ: (૧) ઘણું (૨) મનુષ્યને (૩) નમસ્કાર કરવા યોગ્ય (૪) ધર્મમાં સાવધાન રહેનાર (૫) મનુષ્ય (૬) સર્વ પદાર્થોમાં (૭) અનાસક્તિ (૮) કહની જેમ (૯) સદા (૧૦) નિર્મળ (૧૧) કાશ્યપગોત્રી ભગવાન મહાવીર સ્વામીના (૧૨) ધર્મને (૧૩) પ્રગટ (૧૪) કરે.
ભાવાર્થ- બહુ મનુષ્યને નમન કરવા ગ્ય ધર્મમાં સદા સાવધાન રહીને, સાધકે, ધનધાન્ય સ્વજને આદિ બાહા પદાર્થોમાં