________________
७०
સૂત્ર કૃતંગ સૂત્ર અ ૦૨ ૩૦ ૨
૧
सम अन्नयरंमि संजमे, संसुद्ध समणे परिव्वए । जे
।
७
१०
૧૨
raकहा समाहिए, afar कालकासी पंडिए || ४ ||
શબ્દા : (૧) સમભાવ (ર) કાર્પણ (૩) સંયમસ્થાન (૪) શુદ્ધ (૫) તપસ્વી સાધુ (૬) પ્રત્રજ્યા પાલન કરે (૭) જીવનપર્યંત (૮) શુદ્ધ અન્યવસાય (૯) મુક્તિયેાગ્યમુનિ (૧૦) મરણુ આવતા સુધી (૧૧) સત્સત્ વિવેકી સંયમ અનુષ્ઠાન (૧૨) કરે.
ભાવાઃ- સભ્યપ્રકારથી શુદ્ધ તપસ્વી સાધુ, જીવન પર્યં"ત, કોઇપણ સંયમસ્થાનમાં સ્થિત થઇ, શુદ્ધ અધ્યવસાયવાળા મુનિ મુક્તિગમન ચૈાગ્ય સત્ અસના વિવેકમાં કુશળ સમભાવમાં રહેતા થકા લજ્જા તથા મદના ત્યાગ કરીને ઇરિયા આદિ પાંચ સમિતિમાં ઉપયોગ રાખી સયમનું પાલન કરે. એ સાધકના આચાર મેાક્ષપ્રાપ્તિના સાચા ઉપાય છે.
દ
ઊં
9
૩
५
दूरं अणुपस्सिया मुणी, तीयं धम्ममणागयं तहा ।
.
૧૦
११
१२
૧૩
पुट्ठे फरुसेहिं माहणे, अवि हण्णू समयंमि रीयइ || ५ ||
શબ્દા : (૧) મેાક્ષ (૨) જોતા થકા (૩) મુનિ (૪) ભૂતકાળ (પ) ભવિષ્યકાળ (૬) સ્વભાવ (૭) તથા (૮) કર્રસ આદિ પરીષહ (૯) સ્પર્શી અથવા (૧૦) મુનિને (૧૧) પ્રહાર કરે (૧૨) સંયમભાવમાં (૧૩) સ્થિત રહે.
ભાવાર્થ:- ત્રિકાળદેશી મુનિ, મેાક્ષ સન્મુખ ષ્ટિ રાખીને, ભૂત ભવિષ્યકાળના વિચાર કરે કે ઉંચી નીચી ગતિએમાં જીવે સ્વયં કુત કમ'ના ઉદયથી ઉત્પન્ન થાય છે તે જીવાના પર્યાયરૂપ સ્વભાવ છે. એક ગતિમાંથી બીજી ગતિમાં જવારૂપ જીવાને વિભાવ પરિણામને તથા માક્ષના શાશ્વતા સુખાના કારણરૂપ ત્રિરત્નો તથા ચારગતિમાં