________________
३३
श्रीगच्छाचारप्रकीर्णकम् गणिगोअम ! जा उचिअं, सेयं वत्थं विवज्जिउं । सेवए चित्तरुवाणि, न सा अज्जा वियाहिया ॥११२॥ सीयणं तुण्णणं भरणं, गिहत्थाणं तु जा करे । तिल्लउव्वट्टणं वावि, अप्पणो य परस्स य ॥११३॥ गच्छइ सविलासगई, सयणीअं तूलीअं सबिब्बोअं। उव्वट्टेइ सरीरं, सिणाणमाईणि जा कुणइ ॥११४॥ गेहेसु गिहत्थाणं, गंतूण कहा कहेइ काहीआ। तरुणा अहिवडते, अणुजाणे साइ पडिणीआ ॥११५॥ गणिन् गौतम ! या उचितं श्वेतवस्त्रं विवर्ण्य । सेवते चित्ररूपाणि, न सा आर्या व्याहृता ॥११२॥ सीवनं, तुन्ननं भरणं गृहस्थानां तु या करोति । तैलोद्वर्तनं वापि, आत्मनोऽपरस्य च ॥११३।। गच्छति सविलासगतिः शयनीयं तूलिकां च सविब्बोकम् । उद्वर्तयति शरीरं स्नानादीनि या करोति ॥११४।। गृहेषु गृहस्थानां गत्वा कथा कथयति काथिका। तरुणादीन् अभिपततः अनुजानाति सा प्रत्यनीका ॥११५।।
૧૧૨. વળી જે સાધ્વી પોતાને ઉચિત એવા શ્વેત વસ્ત્રો તજીને વિવિધરંગી, વિચિત્ર વસ્ત્ર-પાત્ર સેવે છે, તેને સાધ્વી નથી કહેલી.
૧૧૩. જે સાધ્વી ગૃહસ્થ વિગેરેનું શીવવું-તુણવું-ભરવું વિગેરે કરે છે અથવા પોતાને કે પરને તેલ આદિનું ઉદ્વર્તન કરે છે, તેને પણ સાધ્વી નથી કહી.
૧૧૪-૧૧૫ વિલાસયુક્ત ગતિથી ગમન કરે, રૂ આદિથી ભરેલ તળાઇમાં ઓશીકાપૂર્વક પલંગ આદિમાં શયન કરે, તેલ આદિથી શરીરનું ઉદ્વર્તન કરે, અને જે સ્નાનાદિથી વિભૂષા કરે, તેમજ ગૃહસ્થોના ઘેર જઇને કથા-વાર્તા કહે,