________________
३१
श्रीगच्छाचारप्रकीर्णकम् तम्हा सम्मं निहालेउं, गच्छं संमग्गपट्ठियं । वसिज्जा पक्ख मासं वा, जावज्जीवं तु गोयमा ! ॥१०५॥ खुड्डो वा अहवा सेहो, जत्थ रक्खे उवस्सयं । तरुणो वा जत्थ एगागी, का मेरा तत्थ भासिमो ? ॥१०६॥ जत्थ य एगा खुड्डी, एगा तरुणी उ रक्खए वसहि। गोयम ! तत्थ विहारे, का सुद्धी बंभचेरस्स ॥१०७॥
तस्मात्सम्यग् निभाल्य, गच्छं सन्मार्गप्रस्थितम् । वसेत पक्षं मासं वा, यावज्जीवं तु गौतम ! ||१०५।। क्षुल्लो वाथवा शैक्षो यत्र रक्षेत् उपाश्रयम् । तरुणो वा यत्र एकाकी का मर्यादा तत्र भाषामहे ? ||१०६।। यत्र चैकाकिनी क्षुल्लिका एकाकिनी तरुणी तु रक्षति वसतिं । गौतम ! तत्र विहारे, का शुद्धिः ब्रह्मचर्यस्स? ॥१०७॥
૧૦૫. સન્માર્ગ પ્રતિષ્ઠિત ગચ્છને સમ્યફપ્રકારે જોઇને તેવા સન્માર્ગગામી ગચ્છમાં પક્ષ-માસ-અથવા જીવન પર્યન્ત વસવું, કેમકે હેગૌતમ!તેવો ગચ્છ સંસારનો ઉચ્છેદ કરનાર છે.
૧૦૬. જે ગચ્છની અંદર ક્ષુલ્લક-અથવા નવદીક્ષિત શિષ્ય-અગર એકલો યુવાન યતિ ઉપાશ્રયનું રક્ષણ કરતો હોય, તે ગચ્છમાં અમે કહીએ છીએ કે મર્યાદા ક્યાંથી હોય?
સાધુસ્વરૂપ નિરૂપણ નામે બીજો અધિકાર સમાપ્ત. ૧૦૭. જે ગચ્છમાં એકલી ક્ષુલ્લક સાધવી, નવદીક્ષિત સાધ્વી, અગર એકલી યુવાન સાધ્વી ઉપાશ્રયનું રક્ષણ કરતી હોય, તે વિહારમાં-ઉપાશ્રયમાં હે ગૌતમ ! ब्रह्मययनी शुद्धि वीडोय? अर्थात् न होय.